• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મેગેઝીન માટે બોલ્ડ થઈ અનન્યા પાંડે, સેક્સી ફોટા જોઈને ઈશાન ખટ્ટરનુ આવ્યુ આવુ રિએક્શન

By Desk
|
Google Oneindia Gujarati News

લાઈગર અભિનેત્રી અનન્યા પાંડે લેટેસ્ટ ફોટોશૂટના કારણે ચર્ચમાં છે. અનન્યા પાંડેએ Cosmopolitan મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યુ છે જેના માટે તે ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી. અનન્યા પાંડેએ સેક્સી ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે જેમાં તે હૉટ લુકમાં જોવા મળી રહી છે. અનન્યા પાંડેએ આ લેટેસ્ટ ફોટોશૂટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યુ છે. અનન્યા પાંડે આ ફોટોશૂટમાં અલગ અવતારમાં જ દેખાઈ રહી છે. ગાડી પર આ બોલ્ડ ફોટોશૂટ શૂટ કર્યુ છે. દરેક ફોટામાં અનન્યા પાંડે અલગ લુક અને પોઝમાં જોવા મળી રહી છે. મેગેઝીને પણ અનન્યા પાંડેના સેક્સી ફોટા વીડિયો શેર કર્યા છે અને અનન્યાએ પણ ફેન્સ સાથે આ ફોટા શેર કર્યા છે.

અનન્યાનો ડિફરન્ટ લુક

અનન્યાનો ડિફરન્ટ લુક

અનન્યા પાંડે પહેલા પણ ઘણા મેગેઝીન માટે બોલ્ડ ફોટોશૂટ કરાવી ચૂકી છે. દર વખતે અનન્યાનો ડિફરન્ટ લુક જોવા મળે છે. ફેન્સની ફેવરિટ યંગ સ્ટાર અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર પણ ઘણી સક્રિય રહે છે. જે ઘણી વાર પોતાના લુકથી ફેન્સને ચોંકાવતી રહે છે.

અનન્યા પાંડેનુ વર્કફ્રંટ

અનન્યા પાંડેનુ વર્કફ્રંટ

અનન્યા પાંડેના વર્કફ્રંટની વાત કરીએ તો તે વિજય દેવરકોન્ડા સાથે લાઈગર ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનુ શૂટિંગ થઈ ચૂક્યુ છે. આ પહેલી વાર છે જ્યારે અનન્યા પાંડે સાઉથ સુપરસ્ટાર સાથે કામ કરી રહી છે. આ ફિલ્મનુ પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યુ છે જેમાં બંનેની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી છે. તમને જણાવી દઈએ કે લાઈગર ફિલ્મને પુરી જગંનાધ નિર્દેશિત કરશે. આનુ નિર્માણ જોહરના ધર્મા પ્રોડક્શન અને અપૂર્વ મહેતાએ મળીને કર્યુ છે.

ઈશાન ખટ્ટરનુ આવ્યુ આવુ રિએક્શન

ઈશાન ખટ્ટરનુ આવ્યુ આવુ રિએક્શન

અનન્યા પાંડેના હૉટ ફોટા જોઈને ઈશાન ખટ્ટરનુ આવ્યુ આવુ રિએક્શન
અનન્યા પાંડે સાથે કામ કરી ચૂકેલ ઈશાન ખટ્ટરેપણ આ બોલ્ડ ફોટા પર રિએક્ટ કર્યુ. ઈશાને ઈમોજી શેર કરી. હાલમાં જ બંનેને લંચ ડેટ પર જતા સ્પૉટ કરવામાં આવ્યા હતા.

સેલેબ્ઝ પણ ચોંક્યા

સેલેબ્ઝ પણ ચોંક્યા

અનન્યા પાંડેના આ ફોટોશૂટ પર ફેન્સ ઉપરાંત સ્ટાર્સની કમેન્ટ્સ પણ આવી. સોહેલ ખાનની પત્ની સીમા ખાન, શનાયા કપૂરની મા મીહિપ કપૂરથી લઈને અન્ય લોકોએ અનન્યાની જોરદાર પ્રશંસા કરી.

અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરની દોસ્તી

અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરની દોસ્તી

ગયા રવિવારે ઈશાન અને અનન્યા સાથે લંચ ડેટ પર સ્પૉટ કરવામાં આવ્યા. બંને સાથે ખાલી પીલી ફિલ્મમાં કામ કર્યુ હતુ. ત્યારથી બંનેને ઘણી વાર સાથે જોવામાં આવી ચૂક્યા છે.

ડેબ્યુ

ડેબ્યુ

અનન્યા પાંડેએ કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર 2થી ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદ તે કાર્તિક આર્યન સાથે પતિ પત્ની ઓર વે અને ખાલીપીલી જેવી ફિલ્મોમાં જોવા મળી.

English summary
Ananya Panday hot and bold pics for cosmopolitan magazine in bikini
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X