• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ડબ્બુ રતનાની કેલેન્ડર માટે બિકિનીમાં પહેલી વાર આટલી હૉટ દેખાઈ અનન્યા પાંડે, બતાવ્યો સિગ્નેચર પોઝ

By Desk
|
Google Oneindia Gujarati News

અનન્યા પાંડે બૉલિવુડમાં થોડા વર્ષો પહેલા જ પગ મૂકીને લોકપ્રિયતા મેળવી ચૂકી છે. ફિલ્મોની દ્રષ્ટિએ અનન્યા પાંડેએ હજુ ઘણુ લાંબુ અંતર કાપવાનુ છે પરંતુ પોતાની સ્ટાઈલ અને ગ્લેમર માટે તે ડેબ્યુ પહેલાથી જ એટલી લોકપ્રિય થઈ ચૂકી છે કે તેની એક ઝલક જોવા માટે ફેન્સ આતુર રહે છે. અનન્યા પાંડે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના ગ્લેમરસ ફોટા પોસ્ટ કર્યા છે જેને જોઈને ફેન્સ ચોંકી ગયા છે. જેમાં અનન્યા પાંડે બિકિનીમાં બોલ્ડ પોઝ આપતી દેખાઈ રહી છે. બૉલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેએ ડબ્બુ રતનાની કેલેન્ડર 2021 માટે પોતાનુ હૉટ ફોટોશૂટ કરાવ્યુ છે જેના અમુક ફોટા સામે આવ્યા છે.

બોલ્ડ અનન્યા

બોલ્ડ અનન્યા

અનન્યા આ ફોટામાં ઘણી બોલ્ડ દેખાઈ રહી છે. અનન્યાએ આ ફોટોશૂટના ફોટા પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. અનન્યાએ તેને પોતાનો સિગ્નેચર પોઝ ગણાવ્યો છે.

અનન્યાની હૉટ ઝલક

અનન્યાની હૉટ ઝલક

અનન્યાએ પોતાના ફોટોશૂટની આ બોલ્ડ ઝલક બતાવી છે. તેણે બ્લ્યુ સ્પોર્ટસ બ્રા પહેરી છે. સાથે જ તેણે ઓપન શર્ટ અને શૉર્ટ પહેરીને પોતાનો લુક પૂરો કર્યો છે.

અનન્યાને ઈન્ડસ્ટ્રીમાં થયા બે વર્ષ

અનન્યાને ઈન્ડસ્ટ્રીમાં થયા બે વર્ષ

અનન્યા પાંડે ઈન્ડસ્ટ્રીમાં પોતાના બે વર્ષ પૂરા કરી ચૂકી છે. પોતાની સ્ટાઈલના કારણે તેને આગવી ઓળખ બની છે.

અનન્યા પાંડેનો જલવો

અનન્યા પાંડેનો જલવો

ફિલ્મોની દ્રષ્ટિએ અનન્યાનુ નસીબ હજુ ચમક્યુ નથી પરંતુ સ્ટાઈલમાં તે બધી અભિનેત્રીઓને પાછા છોડી દે છે. તેનો જલવો એવો છે કે તમે જોતા જ રહી જશો.

English summary
Ananya Panday latest hot photoshoot for Dabboo Ratnani calender 2021.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X