• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બ્લેક બિકિનીમાં અનન્યા પાંડેનો સૌથી કાતિલ લુક જોઈ ફેન્સ બન્યા દીવાના

By Desk
|
Google Oneindia Gujarati News

બૉલિવુડ માટે હાલમાં માલદીવ્ઝ એક ખાસ જગ્યા બની ગઈ છે. જ્યાં બેક ટુ બેક સહુ કોઈ પહોંચી રહ્યુ છે. આ જ ક્રમમાં વધુ એક નામ શામેલ થઈ ગયુ છે અનન્યા પાંડેનુ. ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડેએ હજુ હમણાં જ પોતાનુ કરિયર શરૂ કર્યુ છે. સ્ટુડન્ટ ઑફ ધ યર 2, પતિ પત્ની અને ખાલીપીલીમાં પણ કામ કર્યુ. જો કે અનન્યા પાંડે અભિનેત્રી તરીકે ખુદને સ્થાપિત કરવામાં લાગી ચૂકી છે પરંતુ ડેબ્યુ પહેલા જ અનન્યા પાંડે પોતાની ગ્લેમરસ ફોટાના કારણે છવાઈ ચૂકી છે. આ વખતે અનન્યા પાંડેએ માલદીવ્ઝમાં પોતાના વેકેશનથી બ્લેક બિકિનીમાં ફોટા શેર કર્યા છે.

અનન્યા આ બ્લેક બિકિનીમાં પોઝ આપીને ખૂબ જ હૉટ અને સ્ટાઈલિશ દેખાઈ રહી છે. માલદીવમાં પોતાની હોટલના રૂમમાંતી અનન્યા પાંડેએ આ ફોટો પોસ્ટ કર્યો છે. અનન્યા પાંડેએ આ ફોટો શેર કરવા સાથે લખ્યુ છે કે હૉટ મેસ. બાંધેલા વાળ સાથે અનન્યા પાંડેની સુંદરતા જોવાલાયક છે. અનન્યા પાંડેના આ ફોટોને કોરોડો લોકોએ પસંદ કર્યો છે.

કનિકા કપૂર, સીમા ખાન જેવા મોટા નામોએ આ ફોટામાં અનન્યા પાંડેની ફિટ બૉડીની પ્રશંસા કરી છે. ઘણા યુઝર્સ એવા પણ છે જેમણે અનન્યા પાંડેની તુલના દિશા પટાની સાથે કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે અનન્યા પાંડે જલ્દી વધુ એક રસપ્રદ પ્રોજેક્ટનો હિસ્સો બનવા જઈ રહી છે. શકુન બત્રાની આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી છે. હાલમાં જ અનન્યા પાંડેની ફિલ્મ 'ખો ગયે હમ કહાં'ની પણ ઘોષણા થઈ છે.

English summary
Ananya panday share hot bikini photo from maldives
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X