Ananya Pandey Video: અનન્યા પાંડેએ બેલી ડાંસ કરતાં ઉંચુ કરી દીધુ સ્કર્ટ, લોકોએ કરી ટ્રોલ
અનન્યા પાંડેએ બેલી ડાંસ કરતાં સ્કર્ટ ઉઠાવી દીધુ. અમુક લોકોને આ અંદાજ ગમ્યો નહિ. વીડિયો વાયરલ થઈ ગયો. તમે પણ જુઓ અહીં વીડિયો.
Ananya Pandey Belly Dance Video: બૉલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેનો નવો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં તે બેલી ડાંસની પ્રેકટીસ કરતી દેખાઈ રહી છે. વીડિયોમાં અનન્યા પાંડે બ્રાલેટ અને સ્કર્ટ પહેર્યુ છે. વીડિયોમાં તેણે એવી હરકત કરી છે. જેના કારણે લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

અનન્યાએ ડાંસ વખતે ઉંચુ કર્યુ સ્કર્ટ
વીડિયોમાં જોઈ શકાય છે કે બેલી ડાંસ કરતી વખતે અનન્યા પાંડે પોતાનુ આખુ સ્કર્ટ ઊંચુ કરીને એક હાથમાં પકડી રાખે છે. અભિનેત્રીના બેલી ડાંસ મૂવ્સ તો ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે પરંતુ અમુક યુઝર્સને અનન્યાનો આ અંદાજ ગમ્યો નહિ.
સોશિયલ મીડિયા પર લોકોએ કરી ટ્રોલ
સોશિયલ મીડિયા યુઝર્સ પણ અનન્યા પાંડેને આ માટે ટ્રોલ કરી રહ્યા છે. જ્યાં કેટલાક લોકો તેના આ વીડિયોને નાપસંદ કરવાની અપીલ કરી રહ્યા છે, તો કેટલાક યુઝર્સ અનન્યાને ઉર્ફીની સ્ટુડન્ટ કહી રહ્યા છે. જોકે આ પહેલીવાર નથી જ્યારે અનન્યાને આ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે, પરંતુ આ પહેલા પણ ઘણી વખત તેની મજાક ઉડાવવામાં આવી છે.
અનન્યાનુ વર્કફ્રંટ
અનન્યા પાંડે ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે અને આવતા વર્ષે મોટો ધમાકો કરી શકે છે. તેના ફેન્સ તેની તસવીરોની રાહ જોતા હોય છે. અનન્યા પાંડે છેલ્લે વિજય દેવેરાકોંડા સાથે ફિલ્મ લાઈગરમાં જોવા મળી હતી. આ ફિલ્મ સાવ ફ્લોપ થઈ હતી. જોકે સ્ટાર્સે કહ્યુ હતુ કે તેમને આ ફિલ્મથી ઘણી આશાઓ હતી.

સોશિયલ મીડિયા પર એક્ટિવ
અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ચાહકો સાથે તેની એકથી વધુ અદભૂત તસવીરો શેર કરતી રહે છે. શહનાઝ ગિલની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થતા રહે છે.












Click it and Unblock the Notifications
