• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અનન્યા પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર મચાવી ધમાલ, આ રિપોર્ટ વાંચીને ખુશ થઈ જશે ફેન્સ!

By Desk
|

અભિનેત્રી અનન્યા પાંડેની દીવાનગી ફેન્સના માથે ચડીને બોલી રહી છે અને હાલમાં જે સમાચાર આવી રહ્યા છે તે તમને ચોંકાવી શકે છે. તમને જણાવી દઈએ કે સુપરસ્ટાર અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ ઝડપથી પોતાના ફોલોઅર્સ મેળવ્યા છે. એક રિપોર્ટની માનીએ તો 30 માર્ચ, 2021એ તેના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા લગભગ 17 મિલિયન હતી અને 13 એપ્રિલે તેની સંખ્યા વધીને 18 મિલિયન થઈ ગઈ છે. આનાથી એટલુ તો નક્કી છે કે અનન્યાના ફેન્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. સોશિયલ મીડિયા પર રોજ તે પોતાના હૉટ અને સેક્સી ફોટા શેર કરે છે.

વર્કફ્રંટ

વર્કફ્રંટ

વર્કફ્રંટની વાત કરીએ તો સમાચાર છે કે તે શકુન બત્રાની ફિલ્મમાં કામ કરવાની છે જેમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને દીપિકા પાદુકોણ જોવા મળશે. આ ઉપરાંત તે અર્જૂન રેડ્ડી સ્ટાર વિજય દેવરકોંડા સાથે પણ જોવા મળશે. આ ફિલ્મનુ શૂટિંગ ઘણા સમય પહેલા શરૂ થઈ ચૂક્યુ હતુ.

કરિયરની શરૂઆતમાં

કરિયરની શરૂઆતમાં

ઈશાન ખટ્ટર સાથે થોડા સમય પહેલા તે 'ખાલીપીલી'માં ધમાકો કરી ચૂકી છે. એવુ ઘણુ ઓછુ જોવા મળે છે કે કરિયરની શરૂઆતમાં કોઈ સ્ટારને આટલો બધો પ્રેમ મળ્યો હોય અને તે ઘણુ આગળ વધી ગયો હોય.

પિતા ચંકી પાંડે

પિતા ચંકી પાંડે

ચંકી પાંડે હંમેશા પોતાની દીકરીની પ્રશંસા કરતા રહે છે અને અનન્યા પાંડેના ડેબ્યુ માટે ઘણી વાર તેમણે ધર્મા પ્રોડક્શનનો આભાર માન્યો છે.

Happy B'day: ક્રિકેટની હૉટ હોસ્ટ મંદિરા બેદી 49ની ઉંમરે પણ સૌથી બોલ્ડ, જુઓ PicsHappy B'day: ક્રિકેટની હૉટ હોસ્ટ મંદિરા બેદી 49ની ઉંમરે પણ સૌથી બોલ્ડ, જુઓ Pics

English summary
Ananya Pandey's followers in Instagram increasing very fast! Read the details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X