• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અનન્યા પાંડેએ બિકિની પહેરીને બતાવ્યો ચુલબુલો અંદાજ, સામે આવ્યા સુંદર ફોટા

By Desk
|
Google Oneindia Gujarati News

અનન્યા પાંડેએ થોડા વર્ષો પહેલા જ પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી છે અને ફેન્સ વચ્ચે ઘણી લોકપ્રિય થઈ ગઈ છે. હાલમાં તેના અમુક બોલ્ડ બિકિની ફોટા સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે જેને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અનન્યા પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર આ ફોટા શેર કર્યા હતા અને લાંબુ કેપ્શન લખ્યુ છે.

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

અનન્યા પાંડે આ દરમિયાન ઘણા શાનદાર ફોટા શેર કર્યા છે કે જે ઘણા હૉટ છે. આ ફોટામાં બીચ પર ફાસ્ટ ફૂડ એન્જૉય કરતી જોવા મળી રહી છે. અનન્યા પાંડે એક ફોટામાં બર્ગર ખાતો પોઝ આપી રહી છે. જ્યારે એક ફોટામાં તે ઘણા ચુલબુલા અંદાજમાં હસતી જોવા મળી રહી છે. અનન્યા પાંડેએ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર 2થી શરૂઆત કરી હતી. ફિલ્મ ના ચાલી પરંતુ અનન્યાનો જાદૂ ચાલી ગયો.

શકુન બત્રાની ફિલ્મ

શકુન બત્રાની ફિલ્મ

સમાચાર છે કે અત્યારે તે શકુન બત્રાની ફિલ્મમાં કામ કરવાની છે જેમાં તેની સાથે સિદ્ધાંત ચતુર્વદેી અને દીપિકા પાદુકોણ જોવા મળશે.

ઈશાન ખટ્ટર સાથે

ઈશાન ખટ્ટર સાથે

આ ઉપરાંત તે ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ 'ખાલી પીલી'નો પણ હિસ્સો બનવાની છે જેનો ફર્સ્ટ લુક પહેલા જ સામે આવી ચૂક્યો છે.

પતિ પત્ની ઓર વો

પતિ પત્ની ઓર વો

અનન્યા પાંડેએ પતિ પત્ની ઓર વોમાં કાર્તિક આર્યન સાથે કમાલનો અભિનય કર્યો હતો અને ફિલ્મ હિટ થઈ હતી. બર્ગર સાથે મસ્તી કરતી અનન્યા પાંડે આ ફોટામાં ખૂબ સુંદર લાગી રહી છે. ચંકી પાંડેની દીકરી સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.

અનુષ્કા શર્માએ કરાવ્યુ પ્રેગ્નેન્સી ફોટોશૂટ, પ્રિયંકાથી લઈને દીપિકા સુધી બધાએ કરી પ્રશંસા, જુઓ Picsઅનુષ્કા શર્માએ કરાવ્યુ પ્રેગ્નેન્સી ફોટોશૂટ, પ્રિયંકાથી લઈને દીપિકા સુધી બધાએ કરી પ્રશંસા, જુઓ Pics

English summary
Ananya pandey's hot pictures goes viral from the beach.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X