• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શનાયા કપૂર, અનન્યા પાંડે અને સુહાના ખાને આ રીતે રમી હોળી, ફોટા જોઈને તમે પણ કહેશો 'ક્યૂટ'

By Desk
|

મુંબઈઃ હોળીના તહેવાર પર સ્ટાર્સને જોવા માટે તેમના ફેન્સ પર આતુર રહેતા હોય છે. હાલમાં જે સ્ટાર્સે સોશિયલ મીડિયા પર ફોટા શેર કર્યા હતા તેમને ઘણો પ્રેમ મળ્યો હતો. હાલમાં તમારી ફેવરેટ અનન્યા પાંડે, સુહાના ખાન અને શનાયા કપૂરે હોળીના ફોટા વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફોટા શનાયા કપૂરે શેર કર્યા છે કે જે થ્રોબેક છે. વાસ્તવમાં, આ તેમના બાળપણના ફોટા છે. આ ફોટામાં ત્રણે ખૂબ નાની છે અને હોળીના રંગોમાં રંગાયેલી જોવા મળી રહી છે. આવુ પહેલી વાર નથી જ્યારે ત્રણેનો સાથે કોઈ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વર્કફ્રંટની વાત કરીએ તો અનન્યા પાંડે પહેલા જ પોતાના બૉલિવુડ કરિયરની શરૂઆત કરી ચૂકી છે.

કરણ જોહરની ફિલ્મ

કરણ જોહરની ફિલ્મ

આ ઉપરાંત વાત કરીએ સુહાના અને શનાયાની તો શનાયાએ થોડા સમય પહેલા જ એલાન કર્યુ છે કે તે કરણ જોહરની ફિલ્મમાં જોવા મળવાની છે.

શાનદાર ફોટા

શાનદાર ફોટા

ધર્મા પ્રોડક્શને આ સાથે શનાયાના અમુક શાનદાર ફોટા શેર કર્યા હતા. શનાયાના આ ફોટા પર ફેન્સ જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.

પ્રેમભર્યુ રિએક્શન

પ્રેમભર્યુ રિએક્શન

સુહાના ખાન અને ખુશી કપૂરે પણ પ્રેમભર્યુ રિએક્શન આપ્યુ છે. શનાયા કપૂર આ પહેલા પણ પોતાના બોલ્ડ અને ગ્લેમરસ ફોટોશૂટ માટે ચર્ચામાં રહી ચૂકી છે.

તહેલકો મચાવ્યો હતો

તહેલકો મચાવ્યો હતો

હાલમાં જ શનાયાએ પોતાના બેલી ડાંસ વીડિયો શેર કર્યા હતા જેણે સોશિયલ મીડિયા પર ઘણો તહેલકો મચાવ્યો હતો.

બૉલિવુડ કરિયર

બૉલિવુડ કરિયર

હવે જોવાનુ એ છે કે શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન પોતાના બૉલિવુડ કરિયરની શરૂઆત ક્યારે કરે છે અને તે ક્યારે ધમાકો કરશે.

થ્રોબેક ફોટો

થ્રોબેક ફોટો

હાલમાં તમે જુઓ શનાયા, સુહાના અને અનન્યાનો થ્રોબેક ફોટો જેને ફેન્સ ખૂબ પ્રેમ આપી રહ્યા છે અને તેને ખૂબ જ લાઈક કરવામાં આવી રહ્યો છે.

'હોળી પાર્ટીમાં એણે મારા સ્કર્ટમાં હાથ નાખ્યો', સોફિયાએ શેર કર્યો પોતાનો ખરાબ અનુભવ'હોળી પાર્ટીમાં એણે મારા સ્કર્ટમાં હાથ નાખ્યો', સોફિયાએ શેર કર્યો પોતાનો ખરાબ અનુભવ

English summary
Ananya Pandey, Suhana Khan and Shanaya Kapoor's throwback Holi photos viral.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X