For Daily Alerts
Shame: રાધિકા બાદ હવે અનુષ્કાનો MMS થયો લીક
[બોલીવુડ સમાચાર] રાધિકા આપ્ટેના કથિત ન્યૂડ વીડિયો બાદ હંસિકા મોટવાની અને હવે અનુષ્કા શેટ્ટી, લાગે છે કે વર્ષ 2015 દક્ષિણ ફિલ્મ ઇંડસ્ટ્રીની એક્ટ્રેસીસ માટે સારુ નથી. અત્રે નોંધનીય છે કે હજી રાધિકા આપ્ટેના ન્યૂડ એમએમએસની કંટ્રોવર્સી શાંત પણ નથી થઇ કે અનુષ્કા શેટ્ટીનો એમએમએસ વાઇરલ થવાના સમાચાર ફરતા થયા છે.
અત્રે નોંધનીય છે કે, રાધિકા આપ્ટેની ન્યૂડ ક્લિપ વોટ્સએપ પર ખૂબ જ શેર કરવામાં આવી રહી છે, જેને બાદમાં ફેક જાહેર કરી દેવામાં આવી. તે વીડિયોમાં દેખાઇ રહેલી યુવતી રાધિકા ન્હોતી.
જ્યારે હવે તાજી શિકાર બની છે દક્ષિણની સુપરહિટ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી. જોકે અત્રે કહેવામાં આવી રહ્યું છે કે એમએમએસમાં દેખાઇ રહેલી યુવતી અનુષ્કા નહીં, પરંતુ તેમના જેવી દેખાતી કોઇ અન્ય યુવતી છે.
અનુષ્કાના આ વીડિયોને વોટ્સએપ અને અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ધડાધડ શેર કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વીડિયોની ક્વોલિટી ખૂબ જ ખરાબ છે અને યુવતીનો ચહેરો સ્પષ્ટ નથી દેખાઇ રહ્યો. નોંધનીય છે કે અનુષ્કા સાઉથની ઘણી સુપરહીટ ફિલ્મો આપી ચૂકી છે.