India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સલમાન ખાનની બહેન અર્પિતા ખાને ગણપતિ બાપ્પાનુ સ્વાગત કર્યુ, જુઓ તસવીર

|
Google Oneindia Gujarati News

સલમાન ખાનના ઘરે પણ ગણપતિ બાપ્પા પધારી ચૂક્યા છે. સલમાન ખાનની બહેન અર્પિતા ખાને ગણેશ ચતુર્થી 2020 પર ગણપતિ બાપ્પાનુ સ્વાગત કર્યુ. જણાવી દઈએ કે દર વર્ષે સલમાન ખાનના ઘરે ગણપતિ બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામા આવે છે. તેમની બહેન અર્પિતા ખાન શર્મા આ તહેવાર પર હમેશા ઉત્સુક જોવા મળે છે.

અર્પિતાની તમામ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. આ તસવીરોમા તે બાપ્પાને વેલકમ કરતી જોવા મળી રહી છે. તેની સાથે તેનો પરિવાર અને મિત્રો પણ જોવા મળી રહ્યા છે. જ્યારે આ વખતે ગણેશ ચતુર્થી પર કોરોનાનો તણાવ પણ સ્પષ્ટ જવા મળશે.

બૉલીવુડ સ્ટાર્સની જેટલી પણ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, તે દરેક તસવીરમા દરેક હસ્તીઓએ માસ્ક અને ગ્લવ્સ પહેરેલા જોવા મળ્યા. જો કે આ મહામારીની વચ્ચે પણ તમામ સ્ટાર્સે ગણપતિ બાપ્પાનુ સ્વાગત કર્યુ.

ગણપતિ બાપ્પા મોરિયા

ગણપતિ બાપ્પા મોરિયા

અર્પિતા ખાન બાપ્પાની મૂર્તિ હાથમા લઈ ઉભી જોવા મળી રહી છે. તે બાપ્પાની દર વખતે મૂર્તિ સ્થાપિત કરે છે.

તસવીરો

તસવીરો

સોશિયલ મીડિયા પર અર્પિતા ખાનની ઢગલા બધ તસવીરો સામે આવી. જો કે સલમાન ખાનની તસવીરો હજી જોવા નથી મળી.

દરેક તહેવારની ધૂમ

દરેક તહેવારની ધૂમ

સલમાન ખાનના ઘરે દરેક તહેવારની ધૂમ જોવા મળે છે. દિવાળીથી લઈ હોળી સુધી તમામ તહેવારોની ધૂમ જોવા મળે છે. સલમાન ખાનની છબી જ ભાઈચારાના રૂપમા ઓળખાય છે.

તૈમૂર અલી ખાન

તૈમૂર અલી ખાન

તૈમૂર અલી ખાનની તસવીર પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે. તૈમૂર પોતાના રમકડાથી જ મદિર અને પ્રતિમા બનાવતો જોવા મળ્યો. તે જોડીને બેઠેલો જોવા મળ્યો.

સુશાંતનો મૃતદેહ જોઇ શું બોલી હતી બહેન મીતુ, નોકરે જણાવ્યો ઘટનાક્રમસુશાંતનો મૃતદેહ જોઇ શું બોલી હતી બહેન મીતુ, નોકરે જણાવ્યો ઘટનાક્રમ

English summary
arpita welcomes ganpati bappa at her home, look in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X