બ્લુ બિકિનીમાં સુપર હૉટ બાલિકા વધુ ફેમ અવિકા ગોરે ઈન્ટરનેટ પર લગાવી આગ
બાલિકા વધુ ફેમ અવિકા ગોરે થોડા દિવસ પહેલા પોતાના ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન વિશે ઈન્સ્ટાગ્રામ દ્વારા પીડા વ્યક્ત કરીને કહ્યુ હતુ કે તે પહેલાથી વધુ પોતાના શરીર પર કામ કરી ચૂકી છે. તે સતત પોતાના વજન પર ઘણુ કામ કરી ચૂકી છે. સાથે જ તેણે એ પણ કહ્યુ હતુ કે વજનનના લીધે સામાન્યથી લઈને ખાસ સુધી દરેક જણ ત્રસ્ત રહે છે. ખાસ કરીને ત્યારે જ્યારે વાત એક અભિનેત્રીની આવે તો તેના માટે વજન કોઈ મોટી સમસ્યાથી ઓછુ નથી હોતુ. અવિકાનુ ઈન્સ્ટાગ્રામ હાલમાં આની જ સાક્ષી આપી રહ્યુ છે.
અવિકા ઘણા લાંબા સમયથી પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય છે. તે ત્યાં પોતાના ફોટા પોસ્ટ કરતી રહે છે. આ વખતે પણ અવિકાએ પોતાનો એક ખાસ ફોટો શેર કરીને ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી દીધી છે. જ્યાં અવિકા ગોર બ્લૂ બિકિનીમાં સ્વિમિંગ પૂલની સાઈડમાં પોઝ આપતી દેખાઈ રહી છે. આ ફોટા સાથે તેણે સનફ્લાવરનુ ઈમોજી પણ શેર કર્યુ છે.

અવિકા ગોરાના હૉટ ફોટા
એ કહેવામાં કોઈ સંકોચ નથી કે અવિકા ગોર આ ફોટામાં ઘણી હૉટ લાગી રહી છે.

સુંદર ફોટો
અવિકા ગોરે એવા ઘણા ફોટા શેર કર્યા છે જ્યાંથી તેની હૉટનેસનુ સ્તર વધતુ જોઈ શકાય છે.

હૉટ એન્ડ બોલ્ડ
હૉટનેસ અને બોલ્ડનેસ મામલે અવિકા કોઈથી પાછળ નથી.

અવિકા ગોરનો સુંદર ફોટો
અવિકાએ લખ્યુ હતુ કે હવે હું સહજ અનુભવી રહી છુ. મારી અંદર શાંતિ છે. અવિકાના એવા ઘણા ફોટા છે જે તેના ઈન્સ્ટાગ્રામ પર છે.
દીનો મોરિયાએ તાંડવ માટે તૈયારી કરવા ફિલ્મો અને શોમાં પ્રોફેસરોનું અધ્યયન કર્યું