• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફિલ્મોનો બૅડ મૅન જ રીયલ હીરો : અક્ષય કુમાર

|

મુંબઈ, 29 જૂન : વીતેલા જમાનાથી કેટલીક એવી ફિ્લમો લોકો સામે આવી કે જેનાથી સાબિત થઈ ગયું કે ફિલ્મોના ખલનાયકો જ સાચા નાયકો છે કે જેમને લોકો માથે બેસાડે છે. તેથી મારી દૃષ્ટિએ ફિલ્મોમાં વિલન જ કે નેગેટિવ રોલ ધરાવતો કૅરેક્ટર જ રીયલ હીરો હોય છે.

akshay-outimd

આમ કહેવું છે બૉલીવુડ અભિનેતા અક્ષય કુમારનું કે જેઓ વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મમાં એક નેગેટિવ રોલ કરી રહ્યાં છે. ફિલ્મમાં તેમના પાત્રનું નામ શોએબ છે. ફિલ્મમાં અક્ષય કુમાર સાથે ઇમરાન ખાન અને સોનાક્ષી સિન્હા પણ છે. એકતા કપૂર પ્રોડક્શનની આ ફિલ્મ આગામી 15મી ઑગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મ દાઉદ ઇબ્રાહીમના વ્યક્તિત્વથી પ્રભાવિત છે.

વન્સ અપૉન ઍ ટાઇમ ઇન મુંબઈ દોબારા ફિલ્મ વન્સ અપૉન ઍ ટાઇન ઇન મુંબઈની સિક્વલ છે કે જેમાં અજય દેવગણ, ઇમરાન હાશમી, પ્રાચી દેસાઈ તથા કંગના રાણાવત હતાં. પહેલો ભાગ સુપરહિટ રહ્યો હતો. આ વખતે પણ ફિલ્મ પાસે ઘણી આશાઓ સેવાઈ રહી છે.

English summary
Bad is the New Good in Bollywood, Says Akshay Kumar who is playing a flamboyant gangster in his upcoming film Once Upon A Time In Mumbaai Again.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more