હૃતિક-કૅટનું Hot Bang Bang : પહેલુ ગીત તૂ મેરી.. લૉન્ચ, જુઓ 10 Wow Moments
મુંબઈ, 22 ઑગસ્ટ : બૉલીવુડના સુપર હીરો હૃતિક રોશન અને બાર્બી ગર્લ કૅટરીના કૈફની જોડીને ફરીથી રૂપેરી પડદે જોવા માટે લોકો આતુર છે. પૂરા ત્રણ વર્ષ બાદ લોકોને હૃતિક-કૅટની જોડી ફરીથી રૂપેરી પડદે જોવા મળશે. લાંબો ઇંતેજાર કરવા છતાય લોકોને એ વાતની રાહત છે કે આ સુપર જોડી ફરીથી બૅંગ બૅંગ કરવા આવી રહી છે.
હૃતિક રોશન અને કૅટરીના કૈફ 2011માં આવેલી ઝિંદગી ના મિલેગી દોબારા ફિલ્મમાં સાથે હતાં. આ જોડીની આ પહેલી ફિલ્મ હતી અને તેમાં બંનેની કેમેસ્ટ્રીના લોકો દીવાના થઈ ગયા હતાં. તેમાં પણ હૃતિક-કૅટનું હૉટ લિપલૉક તો આજેય લોકો ભૂલ્યા નથી. ઝિંદગી ના મિલેગી દોબારા પછી હૃતિક-કૅટ કોઈ પણ ફિલ્મમાં ચમક્યા નથી. એટલે જે સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત બૅંગ બૅંગ ફિલ્મનો લોકોને ઇંતેજાર છે કે જેમાં ફરી એક વાર આ હૉટ કેમેસ્ટ્રી ધરાવતી જોડી જોવા મળશે.
બૅંગ બૅંગ હૉલીવુડ ફિલ્મ નાઇટ એન્ડ ડેની રીમેક છે. હૉલીવુડ ફિલ્મમાં ટૉમ ક્રૂઝ તથા કૅમરન ડિયાઝે મુખ્ય ભૂમિકા ભજવી હતી અને બૅંગ બૅંગમાં હૃતિક-કૅટ છે. ફિલ્મનું શૂટિંગ થાઈલૅન્ડ તથા ભારતમાં શિમલા-મનાલી ખાતે થયું છે. તાજેતરમાં જ ફિલ્મનું ફર્સ્ટ પોસ્ટર અને ટ્રેલર પણ રિલીઝ થયુ હતું કે જેને લોકોનો ભારે પ્રતિસાદ મળ્યો હતો.
હવે બૅંગ બૅંગ ફિલ્મનું પહેલુ ગીત તૂ મેરી... લૉન્ચ થયું છે. ફિલ્મનું ટ્રેલર ઇમ્પ્રેસિવ રહ્યા બાદ હવે લોકો પહેલા ગીતનો આનંદ માણવામાં વ્યસ્ત છે. તૂ મેરી... ગીતમાં હૃતિક અને કૅટરીના કૈફની કેમિસ્ટ્રી શાનદાર લાગી રહી છે.
ચાલો તમે પણ જુઓ બૅંગ બૅંગ ફિલ્મના તૂ મેરી... ગીતના 10 'Wow' Moments :

Moment 1
ગીત શરૂ થતા જ હૃતિક-કૅટની આમ ઝલક દેખાય છે.

Moment 2
ગીતમાં હૃતિકનો આ ગ્રીક ગોલ્ડ લુક અને એટિટ્યુડ બેસ્ટ વાવ મોમેંટ છે.

Moment 3
કૅટરીના બાર્બી જેવા દેખાય છે.

Moment 4
આ સ્વર્ગીય નજારા જેવી મોમેંટ છે કે જેમાં હૃતિકની ઉપર બે હૅંગિંગ એંજલ જોઈ શકાય છે.

Moment 5
હૃતિક-કૅટની સિઝલિંગ કેમિસ્ટ્રી ખૂબ જ હૉટ છે.

Moment 6
ગીત માટે હૃતિકના સિગ્નેચર સ્ટેપ પરફેક્ટ છે અને તેઓ આવુ સો મચ ફાઇનેસ સાથે કરે છે.

Moment 7
ગીતમાં આગનું દૃશ્ય શાનદાર છે.

Moment 8
કૅટ-હૃતિક એક-બીજા માટે બન્યા હોય, તેવા દેખાય છે.

Moment 9
હૃતિક-કૅટની સિઝલિંગ કેમિસ્ટ્રી ગીતને પરફેક્ટ અને લવેબલ બનાવે છે.

Moment 10
આતશબાજી બૅકગ્રાઉંડમાં દેખાય છે અને હૃતિક હવામાં છલાંગ લગાવે છે. આ પણ આ ગીતની વાવ મોમેંટ ગણી શકાય.

આ પણ વાંચો
Get Ready : મૅડોનાના આંતરવસ્ત્રો અને Nude તસવીરો ની થઈ રહી છે હરાજી!