2018ની સૌથી સેક્સી 10 હિરોઈનની એવી તસવીરો, જેને જોઈ તમારા હોશ ઉડી જશે
બસ થોડા દિવસમાં જ વર્ષ 2018 પૂર્ણ થઈ જશે. જોવામાં આવે તો આ વર્ષ બૉલીવુડ માટે ભારે સરપ્રાઈઝ ભર્યું રહ્યું. જ્યાં એક બાજુ કેટલાય સુપરસ્ટાર્સની મોટી ફિલ્મ જબરદસ્ત ચર્ચામાં રહી છે ત્યારે હિટ ફ્લૉપનો સિલસિલો પણ ચોંકાવનારો રહ્યો. જેની વચ્ચે બૉલીવુડમાં કેટલીક એક્ટ્રેસે એવો હૉટ ધમાકો કર્યો કે બધી જ લાઈમ લાઈટ લઈ ગઈ. અમે વાત કરી રહ્યા છીએ આ વર્ષે પોતાની હૉટ તસવીરોથી ચર્ચામાં રહેલ એક્ટ્રેસીસની.
આ દિવસોમાં હૉટ અને ગ્લેમરસ દેખાવવું ટ્રેન્ડ બની ગયું છે. આ કારણ જ છે કે આ વર્ષે બલીવુડની દરેક એક્ટ્રેસ આને ફોલો કરતી જોવા મળી રહી છે. પછી મોટામા મોટી એક્ટ્રેસ હોય કે પછી ન્યૂકમર આ વર્ષની કેટલીય એક્ટ્રેસ પોતાનો સેક્સી ફોટોશૂટ લઈને ચર્ચામાં રહી છે.

10 હૉટ સેક્સી તસવીરો
તો ચલો આ વાત પર મને આગળ દેખાડીએ કે આ વર્ષની એક્ટ્રેસની ટૉપ 10 હૉટ સેક્સી તસવીરો...

દિશા પટાની
દિશા પટાનીના કેટલાય હૉટ ફોટા વર્ષ 2018 દરમિયાન વાયરલ થયા હતા.

કેટરીના કેફ
અભિનેત્રી કેટરીના કૈફે પણ વર્ષ 2018 દરમિયાન ધમાલ મચાવી હતી.

પ્રિયંકા ચોપરા
માત્ર બૉલીવુડ જ નહિ પણ હૉલીવુડની થઈ ગયેલ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ વર્ષ 2018મા સેક્સી અંદાજથી ધમાલ મચાવી હતી.

દીપિકા પાદુકોણે
તાજેતરમાં જ રણવીર સિંહ સાથે લગ્ન ગાંઠમાં બંધાનાર અભિનેત્રી દીપિકા પાદુકોણેએ પણ વર્ષ 2018માં ભારે ધમાલ મચાવી હતી.

જાહ્નવી કપૂર
વર્ષ 2018માં માતા શ્રીદેવીના મૃત્યુ બાદ બૉલીવુડમાં એન્ટ્રી કરનાર જાહ્નવી કપૂરે પણ પોતાના હૉટ અંદાજને લઈ ધમાલ મચાવી હતી.

ઈશા ગુપ્તા
સૌથી વધુ હૉટનેસના કારણે ચર્ચામાં રહેતી હોય તેવી અભિનેત્રીઓમાં સામેલ ઈશા ગુપ્તાએ પણ આ વર્ષે કંઈ કસર નહોતી છોડી.

સારા અલી ખાન
તાજેતરમાં જ બૉલીવુડમાં એન્ટ્રી કરનાર સારા અલી ખાને પણ હૉટનેસ વાયરલ કરવામાં કંઈ બાકી નહોતું રાખ્યું.

સની લિયોની
હૉટનેસની ક્વિન જે બૉલીવુડથી ઓછી અને પોર્નોગ્રાફીથી વધુ ફેમસ છે તેવી એક્ટ્રેસ સની લિયોનીએ પણ વર્ષ દરમિયાન હૉટ લૂકથી ચાહકોને સરપ્રાઈઝ આપી હતી.

પૂનમ પાંડે
હૉટનેસની વાત કરતા હોઈએ અને પૂનમ પાંડેનું નામ ન આવે તે તો બની જ ન શકે. પૂનમ પાંડેની હૉટ તસવીરોએ પણ વર્ષભર ભારે ધમાલ મચાવી હતી.

મૌની રોય
મૌની રોયની હૉટ તસવીરોએ પણ આ વર્ષે ઈન્ટરનેટમાં ધમાલ મચાવી હતી.
પ્રિયંકાએ શેર કર્યો પતિ નિકને કિસ કરતો ફોટો, લખ્યો આ સુંદર મેસેજ