• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'મેને પ્યાર કિયા'ની ભાગ્યશ્રીનો બિકિનીમાં હૉટ અવતાર, 52ની ઉંમરે ફિટનેસ જોઈ ફેન્સ ચોંક્યા

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી ભાગ્યશ્રી પોતાની પહેલી ફિલ્મ મેને પ્યાર કિયામાં જ જબરદસ્ત હિટ થઈ ગઈ. સલમાન ખાન સાથે આ ફિલ્મમાં જોવા મળેલી ભાગ્યશ્રીએ પોતાની અદાઓથી સૌને દીવાના બનાવી દીધા હતા. 52ની ઉંમર થયા બાદ પણ ભાગ્યશ્રી ગજબની સુંદર દેખાય છે. વર્ષોથી ભાગ્યશ્રી ફિલ્મોથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર તે એક્ટિવ રહે છે. 52 ઉંમરમાં પણ અભિનેત્રીની ફિટનેસ આગળ આજની અભિનેત્રીઓ ફીકી દેખાય છે. ભાગ્યશ્રીએ પોતાના બિકિની ફોટો શેર કર્યો છે જેણે હાલમાં તહેલકો મચાવી દીધો છે.

બિકિની પહેરીને પૂલમાં પોઝ આપતી જોવા મળી ભાગ્યશ્રી

બિકિની પહેરીને પૂલમાં પોઝ આપતી જોવા મળી ભાગ્યશ્રી

આ ફોટામાં તે બિકિની પહેરીને પૂલની બહાર પણ પોઝ આપતી જોવા મળે છે. પોતાની માસુમ મુસ્કાને દર્શકોને દીવાના બનાવનાર ભાગ્યશ્રી ઘણા વર્ષો પછી ચર્ચામાં છે કારણકે અભિનેત્રીએ એવો બોલ્ડ અંદાજ બતાવ્યો છે કે લોકો એક વાર ફરીથી તેના દીવાના બની ગયા છે.

વીડિયો અને ફોટા પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે લોકો

વીડિયો અને ફોટા પર જોરદાર કમેન્ટ કરી રહ્યા છે લોકો

ભાગ્યશ્રીએ બ્લુ કલરની બિકિનીમાં પાણીમાં રમતી જોવા મળી રહી છે. ફોટા સાથે અભિનેત્રીએ વીડિયો પણ શેર કર્યો છે. વીડિયો અને ફોટા પર ફેન્સ ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે અને પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. એક દીકરાની મા હોવા છતાં ભાગ્યશ્રી પોતાની ફિટનેસનુ ધ્યાન રાખે છે. તેના ઈન્સ્ટાગ્રામમાં એક્સરસાઈઝના ફોટા જોવા મળે છે.

કંગના સાથે થલાઈવી ફિલ્મમાં જોવા મળી ભાગ્યશ્રી

કંગના સાથે થલાઈવી ફિલ્મમાં જોવા મળી ભાગ્યશ્રી

ભાગ્યશ્રીનો બિકિની ફોટો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 52 વર્ષની ઉંમરે ભાગ્યશ્રીની ફિટનેસ જોઈને સૌ કોઈ ચોંકી ગયા છે અને કમેન્ટ કરી રહ્યા છે. ભાગ્યશ્રીના વર્કફ્રંટની વાત કરીએ તો હાલમાં તે કંગના રનોત સાથે 'થલાઈવી' ફિલ્મમાં જોવા મળી છે. આગળ તે પ્રભાસ સાથે 'રાધે શ્યામ'નો હિસ્સો બનશે.

English summary
Bhagyashree hot photo in bikini, fans surprised to see her fitness at the age of 52
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X