• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેમેરામાં મસ્તી કરતી ભારતી સિંહ ખરાબ રીતે ટ્રોલ થઈ

By Staff
|

સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ જેવી રીતે સ્ટાર્સમાં ડ્રગ્સને લઈ ભૂકંપ આવ્યો હતો તેનાથી બધા જ પરિચિત છે. આ એવો મામલો હતો જેણે કેટલાય સ્ટાર્સને પોતાના લપેટામાં લઈ લીધા હતા અને તેમાંથી એક કોમેડિયન ભારતી સિંહ પણ હતી. તેનું નામ જ્યારે સામે આવ્યું ત્યારે તે ચર્ચામાં બની હતી. પરંતુ હાલમાં જ કંઈક એવું થયું છે જે ભારતી સિંહના ફેન્સને બિલકુલ પસંદ નહિ આવે. જણાવી દઈએ કે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ભારતી સિંહ મસ્તી કરતી જોવા મળી રહી છે.

જો કે આ વીડિયો વાયરલ થયા બાદ એવું જ થયું જેની ઉમ્મીદ લોકોને સોશિયલ મીડિયા પર રહે છે. ભારતી સિ્ંહને લોકો ડ્ર્ગ્સ લેવાના ટોણાં મારવા લાગ્યા. આ વીડિયોને જોઈ એક યૂઝરે લખ્યું... આણે ફરી ગાંઝો ફૂંક્યો છે. અન્ય એક યૂઝરે કહ્યું કે, આજે પણ નશો કર્યો છે કે શું?

આ વીડિયો પર આવા પ્રકારની કેટલીય કોમેન્ટ્સ આવી રહી છે. ViralBhayaniએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. તમે પણ અહીં જુઓ આ વીડિયો...

ફરહાન અખ્તરના બર્થડે પર ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકરે શેર કરી રોમાંટિક ફોટોફરહાન અખ્તરના બર્થડે પર ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકરે શેર કરી રોમાંટિક ફોટો

https://gujarati.oneindia.com/movies/bollywood/romantic-photo-shared-by-girlfriend-shibani-dandekar-on-farhan-akhtar-s-birthday-064077.html

English summary
Bharti Singh, who was having fun on camera, was badly trolled
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X