• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભોજપુરી અભિનેત્રી કાજલ રાઘવાનીએ ચલાવ્યો હૉટનેસનો જાદૂ, ઈન્ટરનેટ પર લગાવી આગ

By Staff
|

હંમેશાની જેમ એકવાર ફરીથી કાજલ રાઘવાની પોતાના સેક્સી અંદાજથી બોલ્ડનેસનો કહેર વરસાવી રહી છે. જો કે કાજલની હૉટનેસના તો લોકો પહેલેથી જ કાયલ છે પરંતુ આ વખતે તેણે પોતાની હૉટનેસની જાળમાં બધાને કેદ કરી લીધા છે. તમે પણ જો એક વાર કાજલના સેક્સી અને હૉટ અંદાજને જોઈ લેશો તો તેની હૉટનેસની જાળમાંથી બહાર નહિ નીકળી શકો.

સેક્સી વીડિયો

સોશિયલ મીડિયા પર કાજલ રાઘવાની ઘણી સક્રિય રહે છે. ઈન્સ્ટાગ્રામ પર હંમેશા કાજલ પોતાના હૉટ અને સેક્સી ફોટો વીડિયો શેર કરતી રહે છે.

હૉટ વીડિયો

ફેન્સ પણ કાજલની આ અદાઓ પર જીવ લૂંટાવે છે. ઈન્સ્ટાગ્રામ પર કાજલની લેટેસ્ટ હૉટ અને સેક્સી ફોટો વીડિયો જોવા માટે લાખો ફેન્સ તેને ફોલો કરે છે.

સેક્સી ડાંસ વીડિયો

યુટ્યુબ પર પણ કાજલના સેક્સી ડાંસ વીડિયો ખૂબ જ પસંદ કરવામાં આવે છે. જેવુ કાજલનુ કોઈ પણ ગીત રિલીઝ થાય યુટ્યુબ પર ટ્રેન્ડ થવા લાગે છે.

કરિયરની શરૂઆત 16 વર્ષની ઉંમરે

મહારાષ્ટ્રના પૂણે શહેરમાં જન્મેલી કાજલ રાઘવાની મૂળ મહારાષ્ટ્રની છે. તેણે પોતાની અભિનય કરિયરની શરૂઆત 16 વર્ષની ઉંમરે કરી દીધી હતી.

ગુજરાતી ફિલ્મો

કાજલ રાઘવાનીની ઓળખ ભલે બૉલિવુડ અભિનેત્રી તરીકે થતી હોય પરંતુ તેણે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મથી કરી હતી. તેણે 25થી વધુ ગુજરાતી ફિલ્મો કરી છે.

ભોજપુરી ફિલ્મો

ભોજપુરી સિનેમામાં કાજલે સબસે બડા મુજરિમ ફિલ્મથી વર્ષ 2013માં ડેબ્યુ કર્યુ હતુ. ભોજપુરી ફિલ્મમાં પણ તેણે સફળતા મેળવી અને તેણે 50થી વધુ ભોજપુરી ફિલ્મો કરી.

પવનસિંહ સાથે હિટ

ભોજપુરી ફિલ્મોમાં કાજલ રાઘવાનીની જોડી પવનસિંહ સાથે હિટ માનવામાં આવે છે. બંનેએ સાથે ઘણી ફિલ્મો કરી છે.

30 કરોડથી વધુ વ્યૂઝ

કાજલ રાઘવાની અને પવનસિંહની ફિલ્મ ભોજપુરિયા રાજાના ગીત ‘છલકતા હમરો જવનિયા એ રાજા'ને એટલુ પસંદ કરવામાં આવ્યુ કે યુટ્યુબ પર તેને 30 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા હતા.

સફળ ભોજપુરી ફિલ્મો

કાજલ રાઘવાનીએ સબસે બડા મુજરિમ, પટના સે પાકિસ્તકાન, ભોજપુરિયા રાજા, મેંહદી લગાકે રખના, પ્રતિજ્ઞા 2, બાજ ગઈલ ડંકા, રિહાઈ, સરકાર રાજ, મે સેહરા બાંધ કે આઉંગા, દુલહિન ગંગા પાર કે, મુકદ્દર, દીવાનાપન, બાબરી મસ્જિદ, સંઘર્ષ બલમ જી લવ યુ, દબંગ સરકાર અને કુલી નંબર વન જેવી ઘણી ભોજપુરી ફિલ્મો કરી છે.

આ પણ વાંચોઃ દીપિકાનુ સેક્સી ફોટોશૂટ જોઈ ફેન્સ બોલ્યા હૉટનેસ ઓવરલોડ

English summary
Bhojpuri actress Kajal Rabhvani latest hot video set fire on internet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X