• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા બિકિનીમાં પતિ સાથે થઈ સૌથી હૉટ, વાયરલ થયો દેશી લુક

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ફરીથી એક વાર પોતાના લેટેસ્ટ ફોટાના કારણે ચર્ચામાં છે. એક વાર ફરીથી મોનાલિસાએ પોતાના પતિ વિક્રાંત સાથે ખૂબ જ સેક્સી ફોટા શેર કર્યા છે. માલદીવના આ ફોટામાં મોનાલિસા બિકિનીમાં પોતાના પતિ સાથે સ્માઈલ કરીને ફોટા માટે પોઝ આપી રહી છે. મોનાલિસાએ આનો ઉલ્લેખન નથી કર્યો કે આ ફોટો જૂનો છે કે નવો પરંતુ મીડિયા રિપોર્ટ અનુસાર આ થોડા સમય પહેલાનો ફોટો છે જ્યાં મોનાલિસા પોતાના પતિ વિક્રાંત સિંહ સાથે માલદીવમાં વેકેશન માટે ગઈ હતી.

પ્રાઈવેટ વેકેશનના ફોટા

પ્રાઈવેટ વેકેશનના ફોટા

ઈન્સ્ટાગ્રામ પર મોનાલિસાએ પોતાના આ પ્રાઈવેટ વેકેશનના ફોટા શેર કર્યા હતા. તેમાંથી જ એક ફોટો આ પણ માનવામાં આવી રહ્યો છે. મોનાલિસા પોતાના ગ્લેમર લુકથી ફરીથી એક વાર વીજળી પાડી રહી છે.

મોનાલિસાનો હૉટ ફોટો

મોનાલિસાનો હૉટ ફોટો

આ પહેલા મોનાલિસાએ સાડીમાં પોતાના દેસી લુકના ફોટા શેર કર્યા છે. જેના પર મોનાલિસાના પતિ વિક્રાંત સિંહે દિલવાળી ઈમોજી શેર કરી છે. મોનાલિસાએ સાડી સાથે પોતાની સ્ટાઈલ બતાવીને એક સાથે 7 ફોટા શેર કર્યા છે. જો કે આ પહેલી વાર નથી.

મોનાલિસાના ઈન્સ્ટાગ્રામ પર 4.9 મિલિયન ફોલોઅર્સ

મોનાલિસાના ઈન્સ્ટાગ્રામ પર 4.9 મિલિયન ફોલોઅર્સ

મોનાલિસા પોતાની અંગત જિંદગીના ઘણા ફોટા ફેન્સ સાથે શેર કરતી રહે છે. મોનાલિસા પોતાના આ ફોટા અને ડાંસ વીડિયોના કારણે તેજીથી પોતાના ફોલોઅર્સ વધારી રહી છે. મોનાલિસાને ઈન્સ્ટાગ્રામ પર 4.9 મિલિયન લોકો ફોલો કરે છે.

English summary
Bhojpuri actress Monalisa bikini maldives vacation photo viral with husband vikrannt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X