• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્લેક સાડીમાં ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ બતાવ્યુ ફિગર, કાતિલ ફોટોથી લગાવી આગ

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ભોજપુરી અભિનેત્રી મોનાલિસા એક વાર ફરીથી પોતાની લેટેસ્ટ સાડી લુકના ફોટોમાં કહેર વરસાવી રહી છે. ઈન્ટરનેટ પર મોનાલિસાનો આ અંદાજ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. મોનાલિસાએ પોતાના આ લેટેસ્ટ લુકને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે કે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે મોનાલિસા ટૂંક સમયમાં ટીવી શો સ્માર્ટ જોડીમાં પોતાના પતિ વિક્રાંત સિંહ સાથે જોવા મળવાની છે. મોનાલિસાના આ શોની શરુઆત આ મહિનાના અંતથી થશે. અહીં મોનાલિસા એક વાર ફરીથી વિક્રાંત સાથે રોમાંસ કરતી જોવા મળશે. મોનાલિસા ઈન્સ્ટાગ્રામ પર પણ પતિ સાથે ઘણા વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.

મોનાલિસાનો સેક્સી બ્લેક રંગ

મોનાલિસાનો સેક્સી બ્લેક રંગ

દર વખતની જેમ આ વખતે પણ મોનાલિસાનો સેક્સી બ્લેક રંગ તેના પર ખૂબ જ છવાઈ ગયો છે. 39 વર્ષની ઉંમરે મોનાલિસાનુ ગ્લેમર ભોજપુરી ઈન્ડસ્ટ્રીના ફેન્સને દીવાના બનાવી રહ્યુ છે.

મોનાલિસાનો સાડી લુક

મોનાલિસાનો સાડી લુક

મોનાલિસાના નામના જલવા એવા છે કે યુ ટ્યુબ પર તેના જૂના ડાંસ ભોજપુરી વીડિયોને ઘણી વાર જોવામાં આવે છે. જેના વ્યૂઝ કરોડોમાં છે. હાલમાં જો મોનાલિસાના લેટેસ્ટ લુકની વાત કરીએ તો તેણે બ્લેક સાડીને મેચિંગ બ્લાઉઝ સાથે પેર કરી છે. બ્લેક સાડી પણ રેડ બૉર્ડર સાથે ખૂબ જ સરસ લાગી રહી છે.

મોનાલિસાનો હૉટ ફોટો

મોનાલિસાનો હૉટ ફોટો

ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાંથી બિગ બૉસ અને પછી ટીવીની દુનિયામાં મોનાલિસાએ બોલ્ડનેસથી ધમાકો મચાવી દીધો છે. મોનાલિસાનુ ઈન્સ્ટાગ્રામ તેના હૉટ અને બોલ્ડ ફોટોથી ભરેલુ પડ્યુ છે. મોનાલિસા પોતાની અંગત જિંદગીના ઘણા ફોટા ફેન્સ સાથે શેર કરતી રહે છે.

મોનાલિસાનો સેક્સી અંદાજ

મોનાલિસાનો સેક્સી અંદાજ

આ સાથે મોનાલિસા પોતાના વીડિયો અને ફોટોશૂટથી પણ ફોલોઅર્સ વધારી ચૂકી છે. આ વખતે પણ મોનાલિસાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટના અમુક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટામાં બ્લૂ રંગના થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં મોનાલિસાનો અંદાજ જોઈને તમે ખુદને રોકી નહિ શકો.

મોનાલિસાનો હૉટ ફોટો

મોનાલિસાનો હૉટ ફોટો

મોનાલિસાની સૌથી મોટી ખૂબી એ છે કે દેસી હોય કે વિદેશી દરેક લુકમાં તે ધમાલ મચાવે છે. ખાસ કરીને પોતાના ફિગરને ફ્લૉન્ટ કરીને તે કેમેરા સાથે પોઝ આપતી રહે છે કે જે તેની સ્ટાઈલને નિખારી દે છે.

મોનાલિસાએ બતાવ્યુ ફિગર

મોનાલિસાએ બતાવ્યુ ફિગર

મોનાલિસા સતત પોતાની ફિટનેસ અને ડાયેટ પર ધ્યાન આપે છે. બિગ બૉસમાંથી બહાર આવ્યા બાદ મોનાલિસાને પતિ વિક્રાંત સાથે નચ બલિયેમાં જોવામાં આવી હતી. સાથે જ ટીવી શો નઝરમાં મોનાલિસાએ ડાયનની નેગેટીવ ભૂમિકા નિભાવી હતી.

English summary
Bhojpuri actress Monalisa hot black saree photo viral on internet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X