
ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ ક્રિસમસ પર શૉર્ટ ડ્રેસમાં શેર કર્યો હૉટ ફોટો, કર્યો કમલી ડાંસ Video
નવી દિલ્લીઃ ભોજપુરી અભિનેત્રીથી બિગ બૉસ ફેમ મોનાલિસા એક વાર ફરીથી પોતાના ફોટાથી કહેર વરસાવી રહી છે. મોનાલિસા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે અને કોઈને કોઈ ફોટા શેર કરીને સમાચારોમાં પણ છવાયેલી રહે છે. દર વખતે મોનાલિસા પોતાના સેક્સી ફિગરને બતાવે છે અને આ વખતે ક્રિસમસના તહેવાર પર ડિપ નેક ડ્રેસ સાથે મોનાલિસા ઈન્ટરનેટ પર કહેર વરસાવી રહી છે. ટીવીની દુનિયાથી લઈને ભોજપુરી ઈન્ડસ્ટ્રી સુધી મોનાલિસાએ પોતાના ગ્લેમર લુકથી વીજળી વરસાવી છે.

મોનાલિસાના સિઝલિંગ ફોટા
મોનાલિસા પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય છે. પોતાના હૉટ અને બોલ્ડ અંદાજના કારણે તેની લોકપ્રિયતા ઘણી વધુ છે. મોનાલિસા પોતાના અંગત જીવનના ઘણા ફોટાને ફેન્સ સાથે શેર કરતી રહે છે. જ્યાં સૌથી વધુ મોનાલિસાના વેકેશન અને સેક્સી ફોટોશૂટના સિઝલિંગ ફોટા ફેન્સમાં સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. ક્રિસમસના તહેવાર પર મોનાલિસા મરુન રંગના ડીપ નેક ડ્રેસ સાથે અરીસા સામે અલગ સ્ટાઈલથી ફોટા માટે પોઝ આપી રહી છે.

મોનાલિસાનો હૉટ ફોટો
મોનાલિસાની સૌથી મોટી ખૂબી એ છે કે સાડીથી લઈને શૉર્ટ ડ્રેસ સુધી મોનાલિસાનો દરેક રંગ ફેન્સના દિલ પર છવાઈ જાય છે. આ વખતે પણ મોનાલિસા આ ડ્રેસમાં પોતાના ટોન્ડ ફિગરને બતાવતી જોવા મળી રહી છે.

મોનાલિસાના ફોટા
મોનાલિસા એક એવી અભિનેત્રી છે જેની પહોંચ માત્ર ટીવી કે ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સુધી નથી પરંતુ તે સાઈથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાનો જલવો બતાવતી રહે છે.

મોનાલિસાને ઈન્સ્ટાગ્રામ પર 4.9 મિલિયન લોકો કરે છે ફોલો
હાલમાં જ મોનાલિસાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જ્યાં તે કેટરીના કૈફ સોંગ કમલી પર જબરદસ્ત જલવો બતાવી રહી છે. પીળા ફૂલ પ્રિન્ટના ડ્રેસ સાથે મોનાલિસા અહીં પણ પણ કાયલ કરવાથી પાછળ નથી હટી રહી. તમને જણાવી દઈએ કે મોનાલિસાને ઈન્સ્ટાગ્રામ પર 4.9 મિલિયન લોકો ફોલો કરે છે. આનાથી તમે મોનાલિસાની લોકપ્રિયતાનો અંદાજો લગાવી શકો છો.

મોનાલિસાના હૉટ ફોટા
ભોજપુરી અભિનેત્રીથી ટીવીની ગ્લેમરસ અભિનેત્રી બની ચૂકેલી મોનાલિસાના હૉટ ફોટા ઈન્ટરનેટ પર તેજીથી વાયરલ થઈ રહ્યા છે. મોનાલિસાએ એક વાર ફરીથી ગ્લેમરસ ફોટાથી આગ લગાવી દીધી છે. આ વખતે મોનાલિસાએ બ્લુ રંગના હાઈ સ્લિટ ડ્રેસમાં મોનાલિસા પોતાનો રંગ બતાવી રહી છે.