ટીવીની ડાયન મોનાલિસાએ 38ની ઉંમરે બિકિનીમાં લગાવી આગ, જુઓ Pics
મુંબઈઃ બિગ બૉસ ટીવી શોએ ઘણા લોકોને લોકપ્રિયતા આપી છે. આ ક્રમમાં એક ભોજપુરી અભિનેત્રીનુ નામ પણ શામેલ છે જે બીજુ કોઈ નહિ પરંતુ મોનાલિસા છે. મોનાલિસા આજે પોતાનો 38મો જન્મદિવસ મનાવી રહી છે. ભોજપુરી સિનેમામાં મોનાલિસાની ઓળખ આમ તો બોલ્ડ અભિનેત્રી તરીકે છે. આજે તેના જન્મદિવસે તમને બતાવીએ તેના બોલ્ડ ફોટા. જેના પરથી તમારી નજર નહિ હટે.

મોનલિસાની લોકપ્રિયતા
ટીવીની દુનિયામાં મોનાલિસાએ ડાયનની નેગેટીવ ભૂમિકાથી લોકપ્રિયતા મેળવી છે. તેની લોકપ્રિયતાના કારણે જ બિગ બૉસ 14ના વીકેન્ડ કા વાર દિવાળી સ્પેશિયલ એપિસોડમાં તેને આવવાનો મોકો મળ્યો.

યુટ્યુબ પર સૌથી વધુ જોવાય છે મોનાલિસા
મોનાલિસા પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ ઘણી સક્રિય રહે છે. ભોજપુરી ડાંસ વીડિયોના કારણે તે યુટ્યુબ પર પણ સૌથી વધુ જોવામાં આવે છે. કુલ મળીને જોવામાં આવે તો મોનાલિસાએ બિગ બૉસમાં કન્ટેસ્ટન્ટ આવ્યા બાદ પોતાના નામને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં આગળ લાવી દીધુ છે.

હૉટ ફોટા
મોનાલિસાએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તેના હૉટ ફોટા મૂક્યા છે. જેમાં તે વેકેશનનો આનંદ માણી રહી છે. મોનાલિસા ભોજપુરી ઉપરાંત હિંદી, બંગાળી અને તેલુગુ સિનેમામાં પણ કામ કરી ચૂકી છે. મોનાલિસના ઈન્સ્ટાગ્રામ પર તેના દરેક ફોટા અને વીડિયોને લાખો લાઈક્સ મળે છે.

ડાયનની ભૂમિકામાં બની લોકપ્રિય વિલન
તમને જણાવી દઈએ કે મોનાલિસનુ અસલી નામ અંતરા બિશ્વાસ છે. ઈન્ડસ્ટ્રીમાં તેને મોનાલિસા નામ મળ્યુ છે. મોનાલિસા ટીવી શો નજરમાં ડાયનની ભૂમિકામાં જોવા મળે છે. આ શોએ તેને લોકપ્રિય વિલન બનાવી દીધી.
Pics: અનુષાએ ન્યૂડ ફોટોશૂટથી મચાવી સનસની, જુઓ તેનો બોલ્ડ અવતાર