• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ શેર કર્યો વર્ષ 2022નો સૌથી પહેલો સેક્સી ફોટો, બતાવ્યો જલવો

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ભોજપુરી અભિનેત્રીથી બિગ બૉસ ફેમ મોનાલિસા ઈન્ટરનેટ પર પોતાના નવા ફોટાના કારણે છવાઈ ગઈ છે. આ વખતે મોનાલિસાએ ઈન્ટરનેટ પર વન પીસ સાથે પોતાનો એક ફોટો શેર કર્યો છે. મોનાલિસાએ આ ગ્લેમરસ અને સેક્સી ફોટા સાથે વર્ષ 2022નુ સ્વાગત કર્યુ છે. મોનાલિસા આ વન પીસ ડ્રેસમાં ઘણી સુંદર દેખાઈ રહી છે. આ ફોટામાં મોનાલિસા પોતાના ફિગર સાથે ટોલ્સ લેગ્સ પણ બતાવી રહી છે. સાથે જ મોનાલિસાએ પોતાના નવા કેપ્શનથી પણ આ ફોટામાં દિલ જીતી લીધુ છે. મોનાલિસાના ફેન્સ તેના હૉટ ફોટા પર ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે.

નવા વર્ષમાં મોનાલિસાનો સેક્સી ફોટો

નવા વર્ષમાં મોનાલિસાનો સેક્સી ફોટો

મોનાલિસાએ આ ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યુ છે કે હલો મનડે. આપણે 2022માં પહેલી વાર મળી રહ્યા છે. આ ફોટા પર મોનાલિસાએ ફાયર અને હાર્ટવાળી ઈમોજી પણ શેર કરી છે. મોનાલિસાના આ ફોટા પર અઢળક કમેન્ટ આવી રહી છે. મોનાલિસાને હાલમાં 4.9 મિલિયન લોકો ફોલો કરે છે.

મોનાલિસાનો ફોટો

મોનાલિસાનો ફોટો

મોનાલિસાએ આ ફોટા પહેલા પોતાના પતિ વિક્રાંત સાથે પણ એક વીડિયો શેર કર્યો છે. આમ તો વીડિયો બનાવવા મામલે મોનાલિસા કોઈથી પાછળ નથી. મોનાલિસાના દરેક વીડિયોને ઈન્ટરનેટ પર ભોજપુરી ફેન્સમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

મોનાલિસાનો હૉટ ફોટો

મોનાલિસાનો હૉટ ફોટો

ટીવીની દુનિયાથી લઈને ભોજપૂર ઈન્ડસ્ટ્રી સુધી મોનાલિસાની સૌથી વધુ ચર્ચા વધુ વાર તેના ગ્લેમરસ લુકના કારણે થઈ છે. ટીવીમાં મોનાલિસાએ ડાયનની નેગેટીવ ભૂમિકા કર્યા બાદ બિગ બૉસમાં પણ પોતાની એક આગવી ઓળખ બનાવી છે.

મોનાલિસાનો ગ્લેમરસ ફોટો

મોનાલિસાનો ગ્લેમરસ ફોટો

ટીવી શોમાં કામ કરવા દરમિયાન મોનાલિસાએ ખુદને થોડા સમય માટે ભોજપુરી ઈન્ડસ્ટ્રીથી દૂર કરી લીધી. પરંતુ હજુ પણ મોનાલિસાના જૂના ભોજપુરી મ્યુઝિક વીડિયો પસંદ કરવામાં આવે છે. ભોજપુરી અભિનેત્રીથી ટીવીની ગ્લેમરસ અભિનેત્રી બની ચૂકેલી મોનાલિસાના હૉટ ફોટા ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

English summary
Bhojpuri actress Monalisa share her hot photo on Instagram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X