બિકિનીમાં આગ લગાવી રહી છે ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લા, નવા Videoએ મચાવી સનસની
નવી દિલ્લીઃ ભોજપુરી ઈન્ડસ્ટ્રીની બિકિની ગર્લ નમ્રતા મલ્લાનો નવો અંદાજ જોઈને તમે પોતાની નજર નહિ હટાવી શતો. નમ્રતા મલ્લા હંમેશા પોતાનુ ફિગર બતાવતી જોવા મળે છે. આ વખતે પણ બિકિની પહેરીને નમ્રતા મલ્લાએ પોતાના નવા ફોટોશૂટથી હલચલ મચાવી દીધી છે. નમ્રતા મલ્લાએ બિકિની પહેરીને દર વખતની જેમ આ વખતે પણ અલગ પ્રકારની સ્ટાઈલમાં પોઝ આપ્યો છે.

નમ્રતા મલ્લાનો અંદાજ
નમ્રતા મલ્લાનુ ઈન્સ્ટાગ્રામ તેના આ પ્રકારના ફોટાઓથી ભરેલુ છે. આ વખતે પણ તમે નમ્રતા મલ્લાનો આ અંદાજ જોઈને પોતાની નજર નહિ હટાવી શકો. નમ્રતા મલ્લા એક વાર ફરીથી ઈન્ટરનેટ પર છવાયેલી છે. નમ્રતા મલ્લા ભોજપુરી દુનિયામાં પોતાના બેલી ડાંસ માટે જાણીતી છે.

નમ્રતા મલ્લાનો બેલી ડાંસ
નમ્રતા મલ્લાના બેલી ડાંસને લઈને બોલ્ડ બિકિની ફોટા સુધી સોશિયલ મીડિયા પર હાલમાં તેના ફોટા સૌથી વધુ જોવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત શૉર્ટ ટૉપ પહેરીને પણ નમ્રતા મલ્લાએ પોતાનુ ફોટોશૂટ શેર કર્યુ છે.

ગાર્ડનમાં બેસીને
હેવી મેકઅપ સાથે વાળમાં નમ્રતાએ ફૂલ લગાવીને કોઈ ગાર્ડનમાં બેસીને ઘણા પોઝ આપ્યા છે. ભોજપુરી ઈન્ડસ્ટ્રીના ફેન્સ હાલમાં નમ્રતા મલ્લાના એ અંદાજને માણી રહ્યા છે.

નમ્રતા મલ્લા બિકિની
નમ્રતા મલ્લાના આ ફોટાથી તમે પણ પોતાની નજર નહિ હટાવી શકો. નમ્રતા મલ્લા આ ફોટામાં કહેર વરસાવી રહી છે. નમ્રતા મલ્લાનો આ અંદાજ જોઈને ફેન્સ સેક્સી અને હાર્ટવાળા ઈમોજી શેર કરી રહ્યા છે.

નમ્રતાનો હૉટ અંદાજ
નમ્રતા મલ્લાના ઈન્સ્ટાગ્રામ પર પણ આના કારણે ફેન્સની ગણતરી તેજીથી વધી રહી છે. આ ઉપરાંત નમ્રતાએ બિકિનીમાં પણ પોતાનુ એક ગુડ મૉર્નિંગ વીડિયો શેર કર્યો છે. જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. નમ્રતા મલ્લાનુ ઈન્સ્ટાગ્રામ તમે જોશો તો ત્યાં તમને બોલ્ડનેસની નદી જોવા મળશે.