For Quick Alerts
For Daily Alerts
ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લાએ દેસી બિકીનીમાં કરાવ્યુ સૌથી હૉટ ફોટોશૂટ, જુઓ Video
મુંબઈઃ ભોજપુરી અભિનેત્રી નમ્રતા મલ્લાનુ લેટેસ્ટ ફોટોશૂટ ઈન્ટરનેટ પર છવાયુ છે. નમ્રતા મલ્લાએ દેસી અંદાજમાં પોતાનુ ફોટોશૂટ કરાવ્યુ છે. નમ્રતા મલ્લા માટે આ પહેલી વાર નથી જ્યારે ઈન્ટરનેટ પર છવાયેલી છે. આ પહેલા પણ તે ઘણી વાર પોતાની સ્ટાઈલ અને બોલ્ડ લુકથી કહેર વરસાવે છે.
નમ્રતા મલ્લાને ભોજપુરી દુનિયાની બિકિની ગર્લના નામથી પણ ઓળખવામાં આવે છે. બિકીની ફોટોમાં નમ્રતા મલ્લાના ફોટા ઈન્ટરનેટ પર સૌથી વધુ જોવામાં આવે છે. નમ્રતા મલ્લાનો ખેસારી લાલ યાદવ સાથે ગીત 'દો ઘૂંટ'વાલો વીડિયો પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે. નમ્રતા મલ્લાનુ ઈન્સ્ટાગ્રામ તમે જોશો તો ત્યાં બિકીની લુકમાં તેણે પોતાના સૌથી વધુ ફોટા શેર કર્યા છે.
Comments
English summary
Bhojpuri Actress Namrita Malla hot desi photoshoot viral on Internet, Watch video
Story first published: Monday, May 9, 2022, 13:52 [IST]