For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ ભૂલોએ બદલી દીધું ઐશ્વર્યા રાયની જીવન

|
Google Oneindia Gujarati News

કહેવાય છે કે કોઇ પણ ફિલ્મનું ભવિષ્ય તેની સ્ક્રિપ્ટ જોઇને કહીં ના શકાય. ધણીવાર તેવું બને છે કે સ્કીપ્ટ સરસ હોય પણ બોક્સ ઓફિસ પર તે ફિલ્મ ખરાબ રીતે પીટાઇ જાય. ધણીવાર આ જ કારણે હોલિવુડના જાણીતા સ્ટાર્સ પોતાના કેરિયરને પૂરું કરી દેતા હોય છે. ત્યારે આપણે બોલિવુડ સ્ટાર ઐશ્વર્યા રાયે પણ કંઇક આવી જ ભૂલો કરી હતી.

આમીર ખાન, શાહરૂખ ખાન સ્ટાર્ર કેટલીય સુપર હીટ ફિલ્મોને એશે ના બોલી દીધી હતી. જો તેમણે આ ફિલ્મોને ના ન બોલ્યું હોત, તો તેની પ્રસિદ્ધ આજે કોઇ બીજી જ સીમાએ હોત. ત્યારે એશની આ કંઇ ભૂલો છે તે જાણીએ આ સ્લાઇડરમાં.

રાજા હિંદુસ્તાની

રાજા હિંદુસ્તાની

આમિર ખાન અને કરિશ્મા કપૂરની રાજા હિંદુસ્તાની સુપર હિટ ફિલ્મ હતી. પણ શું તમને ખબર છે કે પહેલા કરિશ્મા કપૂરની આ ભૂમિકા ઐશ્વર્યા રાય નિભાવાની હતી.

કુછ કુછ હોતા હૈ

કુછ કુછ હોતા હૈ

શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખર્જીની સુપર ડૂપર હિટ ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં રાની મુખર્જીનો રોલ પહેલા ઐશ્વર્યા રાય કરવાની હતી. પણ એશની ના એ રાનીને કરી દીધી હિટ.

અશોકા

અશોકા

અશોકા ફિલ્મમાં કરીના કપૂરનો રોલ એશ્વર્યા કરવાની હતી પહેલા. પણ એશે શાહરૂખ સ્ટાર આ ફિલ્મને ફરી એકવાર કહી દીધી ના.

મુન્નાભાઇ એમબીએલ

મુન્નાભાઇ એમબીએલ

આ ફિલ્મમાં પહેલા સંજય દત્તની ભૂમિકા શાહરૂખ કરવાના હતી અને હિરોઇનનો રોલ એશ પણ શાહરૂખ અને એશ બન્ને આ ફિલ્મને ના પાડી દીધી. જે પછી સંજયે આ રોલ સ્વીકારી લીધો અને તે પછી જે થયું તે બધા જ જાણે છે

કોર્પોરેટ

કોર્પોરેટ

2006માં આવેલી કોર્પોરેટ ફિલ્મ માટે પહેલા એશના નામ પર પસંદગી નાંખવામાં આવી હતી પણ તેને ના પડતા આ રોલ બિપાશાને મળ્યો.

ભૂલ ભૂલૈયા

ભૂલ ભૂલૈયા

2007માં આવેલી ફિલ્મ ભૂલ ભૂલૈયા રહી હતી સુપર હીટ અને આ ફિલ્મમાં વિદ્યાની એક્ટીંગને પણ કરવામાં લોકો દ્વારા ખૂબ જ પસંદ. પણ શું તમને ખબર છે આ ફિલ્મ પહેલા એશ કરવાની હતી.

બદલાપુર

બદલાપુર

હાલમાં જ રિલિઝ થયેલ ફિલ્મ બદલાપુરમાં પણ ઐશ્વર્યા રાયને કાસ્ટ કરવાની ખબરો ઉડી હતી. પણ એશે સુજોય ઘોષની જજ્બાથી કેમબેક કરવાનું વિચાર્યું અને તેને આ ફિલ્મ પડતી મૂકી.

English summary
Aishwarya Rai Bachchan like many other actresses has done some blunders while choosing the movies that has turned her career graph. Here are those biggest mistakes have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X