40ની ઉંમરમાં પહેલી વાર પિંક બિકિનીમાં બિપાશા બાસુએ પાણીમાં લગાવી આગ, જુઓ હૉટ Video
બૉલિવુડ અભિનેત્રી બિપાશા બાસુ લાંબા સમયથી સિનેમાથી દૂર છે પરંતુ ક્યાંકને ક્યાંક પોતાની હૉટનેસ માટે તે સમાચારોમાં સંપૂર્ણપણે છવાયેલી રહે છે. 40ની ઉંમરમાં પણ બિપાશા બસુ પોતાના ગ્લેમરથી ફેન્સને ચક્તિ કરી રહી છે. બિપાશા બાસુએ કરણ સિંહ ગ્રોવર સાથે એક સ્પેશિયલ વેકેશન પ્લાન કર્યુ છે અને ત્યાંથી અમુક હૉટ ફોટા શેર કર્યા છે. આ વખતે બિકિનીમાં તેના ફોટા અને વીડિયો સામે આવ્યા છે જેના પરથી નજર નહિ હટાવી શકો.
40ની ઉંમરમાં બિકિનીમાં બિપાશાનો આ અંદાજ તમારી આંખો ખોલી દેશે. બિપાશાએ પિંક કલરની બિકિનીમાં ફોટા અને વીડિયો શેર કર્યા છે જે એ બતાવે છે કે ગ્લેમરની કોઈ ઉંમર નથી હોતી. એટલુ જ નહિ પોતાના આ અદાઓથી બિપાશા બાસુ બૉલિવુડની ઘણી હૉટ અભિનેત્રીઓને પણ મ્હાત આપી છે. જુઓ બિપાશાના બિકિની ફોટા..

કરણ સિંહ ગ્રોવર સાથે બિપાશા
બિપાશા બાસુએ એક ફોટો શેર કર્યો છે જેમાં તે કરણ સિંહ સાથે બિકિનીમાં ખૂબ જ હૉટ લાગી રહી છે.

બિકિનીમાં બિપાશા બાસુ
અહીં પાણીની અંદર રહીને બિપાશા આ લાજવાબ નઝારાનો આનંદ લઈ રહી છે. પતિ કરણ સિંહ ગ્રોવર ફોટોગ્રાફર બનીને અહીં બિપાશાને દરેક પળે કેમેરેમાં કેદ કરતા દેખાઈ રહ્યા છે.

40ની ઉંમરમાં લાજવાબ બિપાશા
આ ફોટો બતાવે છે કે 40ની ઉંમરમાં પણ બિપાશાના ગ્લેમરનો મુકાબલો કરવો મુશ્કેલ છે.

બિપાશા બાસુનો જૂનો ફોટો
આ બિપાશા બાસુનો જૂનો ફોટો છે જેનાથી તમારી નજર નહિ હટે. લાગી રહી છે ખૂબ જ હૉટ.

ફિટ અને સેક્સી બૉડી
પોતાની ફિટનેસ અને સેક્સી બૉડી માટે બિપાશા બાસુ સિનેમા પર પહેલા જ રાજ કરી ચૂકી છે.
ટૉપલેસ ફોટોશૂટ પર ટ્રોલ થઈ અભિનેત્રી દિવ્યા અગ્રવાલ, કહ્યુ - હું એવી માનસિકતા...