• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લગ્ન બાદ પહેલી વાર બિકનીમાં નજરે પડી બિપાશા બાસુ

|

બિપાશા અને કરણ સિંહ ગ્રોવરલગ્ન બાદ તેમની ફેવરેટ ડેસ્ટિનેશન માલદિવ પોતાના હનીમૂનને માણવા માટે પહોંચી ગયા છે. નોંધનીય છે કે માલદિવમાં જ આ બન્ને એકબીજાના ક્લોઝ આવ્યા હતા. અને માટે જ લગ્ન પછી પણ વિદેશની કોઇ અન્ય જગ્યાના બદલે બિપાશા અને કરણે માલદિવ પર જ પોતાની પસંદગી ઉતારી છે.

ત્યારે લગ્ન બાદ બિપાશાએ પોતાના પતિ કરણ સિંહ ગ્રોવરની કેટલીક ખાસ શર્ટલેસ તસવીરો તેના ઇનસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર મૂકી હતી. અને આજે કરણે પણ બિપાશાની હોટ બિકની તસવીરો પોતાના ઇનસ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર મૂકીને નીચે લખ્યું હતું કે "મારી પત્ની Godess છે, શું હું ખરેખરમાં લકી છું?" એટલું જ નહીં બિપાશા અને કરણ માલદિવમાં જ્યાં રોકાયા છે તેની પણ તેમણે કેટલીક સુંદર તસવીરો મૂકી છે તો જુઓ આ તસવીરો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

હોટ બિપાશા હોટ બિકની

હોટ બિપાશા હોટ બિકની

લગ્ન પછી પહેલી વાર હોટ રેડ બિકનીમાં નજરે પડી બિપાશા ગ્રોવર. અને આ તસવીર તેના પતિ કરણ જ પાડી છે. જેમાં બિપાશા માલદિવના દરિયા કિનારાની મઝા માણી રહી છે.

કરણની તસવીરો

કરણની તસવીરો

તો બિપાશાએ પણ કરણ સિંહ ગ્રોવરની શર્ટલેસ તસવીરો મૂકી છે જેમાં તે ખુબ જ હોટ લાગી રહ્યો છે.

ચીઝ કેક

ચીઝ કેક

તો લગ્ન પછી અન્ય કોઇ પણ છોકરીની જેમ બિપાશા બાસુ પણ ચીઝ કેક જેવી વસ્તુની પેટભરીને મઝા લઇ રહી છે.

હોટલ કેક

હોટલ કેક

ત્યારે જ્યારે બિપાશા અને કરણ માલદિવની હોટલમાં હનીમૂન માટે આવ્યા ત્યારે તેમની હોટલે કંઇક આ રીતે ખાસ કેક બનાવીને તેમનું સ્વાગત કર્યું હતું.

હોટલનો રૂમ

હોટલનો રૂમ

સાથે જ તેમની હોટલના રૂમના ડેકોરેશનના વખાણ કરતા ફોટા પણ બિપાશાએ તેના ઇન્સટ્રાગ્રામમાં મૂક્યા હતા.

બિપાશા અને કરણ

બિપાશા અને કરણ

નોંધનીય છે કે બિપાશા અને કરણે 30મી એપ્રિલે મીકી વેડિંગ નામની થીમ સાથે લગ્ન કર્યા હતા. અને તેમના દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી.

માલદિવ

માલદિવ

વળી લગ્ન પહેલા પણ માલદિવમાં બિપાશા અને કરણે તેમના પ્રેમની કેટલીક ખાસ યાદો સાથે માણી હતી અને આજ કારણે લગ્ન બાદ પણ હનીમૂન માટે બન્ને જણા અહીં પાછા આવ્યા હતા.

English summary
Karan Singh Grover shared Bipasha Basu's first picture from their dreamy honeymoon and guys we have no words to describe how hot she is looking in that bikini.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X