• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics: બર્થડે ગર્લ અથિયા શેટ્ટીના હૉટ અને બોલ્ડ ફોટા વાયરલ

By Desk
|

મુંબઈઃ સુનીલ શેટ્ટીની દીકરી અને અભિનેત્રી અથિયા શેટ્ટી આજે પોતાનો 28મો જન્મદિવસ મનાવી રહી છે. તે ઘણી વાર પોતાના ગ્લેમરસ અને બોલ્ડ ફોટા અને વીડિયો માટે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર અથિયા શેટ્ટીને લાખો ફેન્સ ફોલો કરે છે અને તેના ફોટા તેમજ દરેક એક્ટિવિટીને ખૂબ પસંદ કરે છે. અથિયા શેટ્ટી પોતાના પિતાની જેમ ફિલ્મોમાં જોવા મળી ચૂકી છે. હાલમાં તે પોતાના કરિયરને નવી દિશા આપતી દેખાઈ રહી છે.

ફિલ્મ હીરોથી કરિયરની શરૂઆત

ફિલ્મ હીરોથી કરિયરની શરૂઆત

અથિયા શેટ્ટીએ બૉલિવુડમાં ફિલ્મ હીરોથી કરિયરની શરૂઆત કરી. તેણે બૉલિવુડમાં આવતા પહેલા ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાંથી એક્ટિંગના પાઠ શીખ્યા. હાલમાં તે નવાઝુદ્દી સિદ્દીકી સાથે મોતીચૂર ચકનાચૂર ફિલ્મમાં આવી. 2019માં આવેલી આ ફિલ્મ હિટ તો ન થઈ શકી પરંતુ ફિલ્મ ચર્ચામાં જરૂર રહી. ફિલ્મમાં તેણે અની નામની યુવતીની ભૂમિકા ભજવી હતી જે વિદેશમાં જવા માટે ખૂબ એક્સાઈટેડ રહે છે.

લવ લાઈફ માટે પણ ચર્ચામાં

લવ લાઈફ માટે પણ ચર્ચામાં

અથિયા શેટ્ટી પોતાની લવ લાઈફ માટે પણ ઘણી ચર્ચામાં રહે છે. અફવાઓ એવી છે કે અથિયા શેટ્ટી ક્રિકેટર કેએલ રાહુલને ડેટ કરી રહી છે. બંનેના ઘણી વાર ફોટો વીડિયો સામે આવી ચૂક્યા છે. વળી, કેએલ રાહુલ ઘણીવાર અથિયાના ફોટા પર કમેન્ટ કરીને તેની પ્રશંસા કરતા દેખાય છે.

હૉટ પોઝ

હૉટ પોઝ

અથિયા શેટ્ટી ઘણી સ્ટાઈલિશ છે. તેના દરેક ફોટામાં તમે અલગ લુક અને સ્ટાઈલ આઉટફિટ્સ જોઈ શકો છો. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાના ફોટા દ્વારા પોતાની દરેક એક્ટિવિટીને શેર કરે છે. તેના દરેક ફોટામાં આ રીતના હૉટ પોઝ જોવા મળે છે.

બોલ્ડ ફોટો

બોલ્ડ ફોટો

સોશિયલ મીડિયા પર અથિયાના બોલ્ડ અને બિકિની પોઝ પણ જોવા મળે છે. તે ખુદ ઑફિશિયલ અકાઉન્ટથી બોલ્ડ ફોટો શેર કરવામાં ખચકાતી નથી. ફિલ્મો કરતા પણ તે સોશિયલ મીડિયા પર વધુ છવાયેલી રહે છે. ફેશનની જેમ તે પોતાની ફિટનેસ પર પણ ખૂબ ધ્યાન આપે છે. ખુદને ફિટ રાખવા માટે તે જીમમાં પરસેવો પાડે છે અને ફેન્સને પણ ફિટ રહેવા માટે પ્રેરિત કરે છે.

બિગ બૉસ 14ની પવિત્ર પુનિયાના હૉટ અને બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ

English summary
Birthday girl Athiya Shetty hot and bold photo viral, See Pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X