Birthday: 44ની ઉંમરે પણ અમીષા પટેલે દેખાડ્યા હૉટ ઝલવા, જુઓ બોલ્ડ પિક્સ
બૉલીવુડ એક્ટ્રેસ અમીષા પટેલે બૉલવુડમાં કહો ના પ્યાર હૈ, ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ બાદ તેમણે કેટલાય મોટા એક્ટર સાથે નામી ફિલ્મો કરી. પરંતુ આજના સમયે અમીષા પટેલ ફિલ્મોથી દૂર છે. તે ફિલ્મને કારણે નહિ બલકે પોતાની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. અમીષા પટેલ આજે પતાનો 44મો જન્મદિવસ મનાવી રહી છે. આ અવસર પર જુઓ અમીષા પટેલની હૉટ બોલ્ડ તસવીરો
વર્ષ 2000માં ઋતિક રોશનની સાથે કહો ના પ્યાર હૈ ફિલ્મથી અમીષા પટેલે ઈ્ડસ્ટ્રીમાં પગલું રાખ્યું. જે બાદ ગદર એક પ્રેમ કથા ફિલ્મમાં સકીનાના રોલથી લોકપ્રિય બની હતી. આજે પણ ગદર ફિલ્મના તેના કેરેક્ટરને ભુલાવી ના શકાય. આ ફિલ્મમાં તેની અપોઝિટ સની દેઓલ જોવા મળ્યા. આ ફિલ્મ માટે અમીષા પટેલને ફિલ્મફેર સ્પેશિયલ પરફોર્મન્સ અવોર્ડ પણ મળ્યો.

અમીષા પટેલ ઉંમરને પણ માત આપે છે
અમીષા પટેલ આજે 44 વર્ષની થઈ ગઈ છે. તે પતાની સુંદરતા અને ગ્લેમરસ અવતારથી આજે પણ એકદમ યંગ અને હૉટ લાગે છે.

અમીષા પટેલની હૉટ ફોટો
આજે પણ અમીષા પટેલ સોશિયલ મીડિયા પર પોતાની ફોટો શેર કરતા અચકાતી નથી. તે ખુદ ઈન્સ્ટાગ્રામ પર પોતાની હૉટ અને ગોર્જિયસ ફોટો વીડિયો ફેન્સ સાથે શેર કરે છે.

રાકેશ રોશનની ફલ્મમાં કેવી રીતે કામ મળ્યું
કહેવામાં આવે છે કે અમિ પટેલ, જે અમીષા પટેલના પિતા છે... તે રાકેશ રોશનના જીગરી દોસ્ત છે. પિતાની દોસ્તીને કારણે જ અમીષાને કહો ના પ્યાર હૈમાં ઋતિક રોશનની અપોઝટ રોલ મળ્યો.

કેટલીયવાર ટ્રોલ થઈ ચૂકી છે
કેટલીયવાર પોતાના બલ્ડ ફોટોશૂટને પગલે અમીષા પટેલ ટ્રોલ થઈ ચૂકી છે. જો કે તે હેટર્સને ઈગ્નોર કરવાું વધુ પસંદ કરે છે.

ગ્લેમરસ અવતાર
અમીષા પટેલ પાના ગ્લેમરસ અવતારની સાથોસાથ પતાની ફિટનેસ પર પૂરું ધ્યાન આપે છે. તે જિમમાં ભારે પરસેવો વહાવે છે. સાથે જ ડાઈટ પ્લાન ફોલો કરે છે.
સોનમ કપૂરના બર્થડે પર તેના બાળપણથી લઈને ફિલ્મો સુધીના Rare Pics વાયરલ