For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બર્થ ડે ગર્લ સોનમ કપૂરના અનસીન ફોટા

|
Google Oneindia Gujarati News

ફેશન દિવા અને સ્ટાઇલ આઇકોન ગણાતી બોલીવૂડ હિરોઇન સોનમ કપૂરનો આજે છે બર્થ ડે. હંમેશા પોતાની સ્ટાઇલ માટે ચર્ચામાં રહેતી સોનમ જેટલી તેના કપડા માટે પોપ્યુલર છે તેટલી તેની ફિલ્મો માટે નથી.

એટલું જ નહીં આ બોલ્ડ અને બ્યૂટિફૂલ અભિનેત્રી પોતાના સ્ટેટ ફોર્વેડ સ્વભાવ માટે કરીને પણ ખાસ્સી ચર્ચામાં રહે છે. કારણ કે તે કોઇવાર ઐશ્વર્યાને આંટી કહી દે છે તો કોઇ વાર કોઇ સ્ટારને બીજું કંઇ.

જો કે એક વાત તો છે કે જ્યારે વાત સ્ટાઇલની આવે છે ત્યારે સોનમ ભલભલાને ટક્કર આપે છે. ત્યારે આ સુંદરીના કેટલાક અનસીન ફોટો અમે તમારા માટે લઇને આવ્યા છીએ આ ફોટોસ્લાઇડરમાં...

60ની સ્ટાઇલ

60ની સ્ટાઇલ

આ ફોટોમાં સોનમ કપૂર 60ની સ્ટાઇલના મેકઅપ અને સ્વિમિંગ કોસ્ચ્યૂમમાં જોવા મળી રહી છે.

બ્લેક બ્યૂટી

બ્લેક બ્યૂટી

સોનમની સ્ટાઇલના કારણે તે અનેક વાર જાણીતા મેગેઝિનના કવર પેઝ પર ચમકી ચૂકી છે

સ્મપ્લી બ્યૂટિફૂલ

સ્મપ્લી બ્યૂટિફૂલ

ત્યારે આ માસૂમ અને સુંદર ફોટોમાં સોનમની નિખાલસ સુંદરતા જોવા મળે છે.

બોલ્ડ

બોલ્ડ

પણ તેવું નથી કે સોનમને બોલ્ડ બનતા નથી આવડતું આ ફોટો જ જોઇ લો.

સેક્સી

સેક્સી

આ ફોટામાં સોનમની ખૂબસૂરતી અને કાતિલ અદાઓ જોવા મળે છે.

બ્યૂટી ઇન યેલો

બ્યૂટી ઇન યેલો

આ યેલો ગાઉનમાં બોલ્ડ અને બ્યૂટિફૂલ લાગતી સોનમ રેખાની યાદ આપવે છે.

બોલ્ડ લૂક

બોલ્ડ લૂક

સોનમે આ પહેલા પણ અનેક વાર બોલ્ડ ફોટા પડાવ્યા છે. પણ તેનો આ ફોટો છે ખાસ

સોનમ કપૂર

સોનમ કપૂર

જો કે સોનમની આજ ખૂબસૂરતી અને બોલ્ડનેસ છે જેના કારણે સોનમના અનેક દિવાના છે.

સાઇડ કટ

સાઇડ કટ

આ ગાઉનમાં સોનમની સુંદરતા દેખતા જ બને છે.

ક્યા અદા

ક્યા અદા

લોન્ઝરી વેરમાં સોનમની આ મનમોહક અદાઓ કોઇનું પણ મનમોહી લે છે.

બોલ્ડ

બોલ્ડ

ડીપ કટ વાળા વાઇટ શૂટમાં પાડેલો સોનમનો આ ફોટો તેની બોલ્ડ સાઇડ બતાવે છે.

સ્ટાઇલ દિવા

સ્ટાઇલ દિવા

આ ફોટો તે વાતને સાર્થક કરે છે કે સોનમ કપૂરને કેમ સ્ટાઇલ દિવા કહેવામાં આવે છે.

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂરના બર્થ ડે પર એક વાત તો માનવી જ રહી કે તેની અંદર કેમરાને ફેસ કરવાની અને તેની સામે સુંદર દેખાવાની કળા છે.

બ્યૂટી ઇન સિલ્ક

બ્યૂટી ઇન સિલ્ક

આ સિલ્કના શર્ટમાં સોનમની કાતિલ અદાઓ તેની સુંદરતાને ચાર ચાંદ લગાડે છે.

સોનમ વીથ ફ્રેન્ડ

સોનમ વીથ ફ્રેન્ડ

સ્વીમીંગ સૂટમાં પોતાના ફેન્ડ્સ સાથે પડાવેલો સોનમ કપૂરનો આ ફોટો.

બ્યૂટી ઇન બ્લેક

બ્યૂટી ઇન બ્લેક

બોલ્ડ મેકઅપ અને બ્લેક ગાઉનમાં બોલ્ડ લાગતી સોનમની આ અદાઓ મનમોહક છે.

બ્યૂટિફૂલ

બ્યૂટિફૂલ

આ ફોટાને જોઇને ખાલી એક જ શબ્દ મગજમાં આવે છે જે છે "બ્યૂટિફૂલ".

સોનમનો બોલ્ડ અંદાજ

સોનમનો બોલ્ડ અંદાજ

હાલમાં વોગ મેગેઝિન માટે સોનમે ટોપલેસ ફોટોશૂટ કરાવ્યું હતું.

ક્યા અદા

ક્યા અદા

ત્યારે સુંદરતા અને કાતિલ અદાઓની રાણી એવી આ સુંદર અભિનેત્રીને અમારી તરફથી હેપ્પી બર્થ ડે.

English summary
Birthday Special : Sonam Kapoor Unseen Photos that you would like to see
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X