Birthday: તબ્બુના જન્મદિવસ પર વાયરલ થયા તેના ક્યારેય ન જોયા હોય તેવા હૉટ એન્ડ સેક્સી ફોટા
આજે બોલિવુડની શાનદાર અભિનેત્રીઓમાંની એક તબ્બુનો જન્મદિવસ છે. તબ્બુએ ઘણી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયની તાકાત બતાવી અને લોકોને પોતાની અદાકારીના જલવા બતાવ્યા છે. તબ્બુ 4 નવેમ્બર 1971માં જન્મી હતી અને તેણે જીવનના 48 વર્ષ પૂરા કરી લીધા છે. તેના જન્મદિવસે તેના અમુક ન જોયેલા ફોટા વાયરલ થઈ રહ્યા છે. વાસ્તવમાં આ ફોટા ખૂબ હૉટ અને સેક્સી છે અને આ રીતના અવતારમાં તબ્બુને બહુ ઓછી વાર જોવામાં આવી છે. તબ્બુએ સાઉથથી લઈને બોલિવુડમાં કામ કર્યુ છે. હાલમાં તમે જુઓ તેના કેટલાક હૉટ અને સેક્સી ફોટા...

હૉટ
તબ્બુને વધુ ટ સીન્સ આપતા ફિલ્મોમાં નથી દેખાઈ પરંતુ તેમને લોકો ખૂબ પસંદ કરે છે.

સેક્સી
તબ્બુના આ ફોટો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમારુ શું કહેવુ છે આ ફોટા વિશે.
આ પણ વાંચોઃ ‘પતિ પત્ની ઓર વો' પોસ્ટરઃ પિંજરામાં બંધ દેખાયા કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર

શાનદાર કરિયર
તબ્બુનુ કરિયર ઘણુ વધુ શાનદાર રહ્યુ છે અને આજે પણ તે ફિલ્મોમાં જોરદાર અભિનય કરે છે.

નથી કર્યા લગ્ન
તબ્બુની ઉંમર થઈ ચૂકી છે પરંતુ તેણે આજ સુધી લગ્ન કર્યા નથી. લોકોને આ વાતનુ આશ્ચર્ય છે.

આ છે અસલી નામ
તબ્બુનુ અસલી નામ તબસ્સુમ ફાતિમા હાશમી છે. તેણે ફિલ્મો માટે પોતાનુ નામ બદલ્યુ હતુ.

અજય દેવગણે કર્યો ખુલાસો
એક કોન્ફરન્સ દરમિયાન અજય દેવગણે કહ્યુ હતુ કે તબ્બુએ એટલા માટે લગ્ન નથી કર્યા કારણકે તેમને મારા જેવો છોકરો જોઈતો હતો.

ઘણી ફિલ્મો કરી છે સાથે
અજય દેવગણ અને તબ્બુઅ લગભગ અડધો ડઝન ફિલ્મો સાથે કરી છે. ઘણા ઓછા લોકો જાણે છે કે બંને બેસ્ટ ફ્રેન્ડ છે.

અંધાધૂનમાં કરી કમાલ
તબ્બુએ ફિલ્મ અંધાધૂનમાં આયુષ્માન ખુરાના સાથે મળીને ઘણો કમાલનો અભિનય કર્યો હતો. અંધાધૂનમાં તેના દમદાર અભિનય માટે તેને અવૉર્ડથી સમ્માનિત કરવામાં આવી હતી. વનઈન્ડિયા તરફથી તબ્બુને અઢળક શુભકામનાઓ.