વાણી કપૂરે હૉટ બિકિની ફોટો શેર કરીને લોકોને બનાવ્યા દીવાના, જુઓ Pics
મુંબઈઃ ઈન્ડસ્ટ્રીની દમદાર અભિનેત્રીઓ ઘણી વાર પોતાની ગ્લેમરસ ફોટા સોશિયલ મીડિયા પર શેર કરીને લોકોને દીવાના બનાવતી રહે છે. હાલમાં પણ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. અમે વાત કરી રહ્યા છે ફિલ્મ 'વૉર'થી ધમાકો કરનારી વાણી કપૂરની જેણે હાલમાં જ એક હૉટ એન્ડ સેક્સી ફોટો શેર કર્યો છે. તેને જ્યારે પણ કોઈ ફિલ્મમાં જોવામાં આવે છે ત્યારે તેના પર નજર અટકી જાય છે.

વાણી કપૂર પિંક કલરની બિકિનીમાં
ફોટામાં વાણી કપૂર પિંક કલરની બિકિનીમાં જોવા મળી રહી છે અને સનસેટ એન્જૉય કરતી દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ ફોટા સાથે તેે કેપ્શન લખ્યુ છે... 'સનસેટ અને પડછાયો'. જેવો આ ફોટાને વાણી કપૂરે શેર કર્યો એટલે ફેન્સ તેના પર રિએક્ટ કરી રહ્યા છે અને થોડા સમયમાં જ ઘણા લાઈક્સ ફોટા પર આવી ચૂકી છે.
વાણી કપૂરની ફિલ્મો
વાણી કપૂરે અમુક ફિલ્મો કરી છે પરંતુ તે દરેક ફિલ્મમાં પોતાની છાપ છોડવા માટે માહેર માનવામાં આવે છે. ઋતિક રોશન અને ટાઈગર શ્રોફ સ્ટારર વૉરમાં તેનો રોલ ઘણો નાનો હતા પરંતુ તેણે પોતાના લુક્સ અને અભિનયથી એ સીન્સને દમદાર બનાવી દીધા.

વાણીનો હૉટ લુક
ઘણા સમયથી ચર્ચા છે કે વાણી કપૂર એકવાર ફરીથી રણબીર કપૂર સાથે ફિલ્મ શમશેરામાં જોવા મળવાની છે. આ ઉપરાંત સમાચાર છે કે તે અક્ષય કુમાર સાથે ફિલ્મ બેલ બૉટમનો હિસ્સો બનશે જેનુ એલાન ઘણા સમય પહેલા થયુ હતુ. આ ફિલ્મથી લોકોને ઘણી વધુ આશા છે.
ફરહાન અખ્તરના બર્થડે પર ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકરે શેર કરી રોમાંટિક ફોટો