42 વર્ષની ઉંમરમાં હોટનેસની બધી જ હદો પાર, તસવીરો વાયરલ
બોલિવૂડ અભિનેત્રી અમિષા પટેલ હાલમાં 42 વર્ષની ઉંમરના પડાવ પર છે પરંતુ તે પોતાની સેક્સી તસવીરો ઘ્વારા સોશ્યિલ મીડિયા પર ચર્ચામાં છે. અમિષા પટેલ બોલિવૂડની એવી અભિનેત્રી છે જેને કરિયરની શરૂઆત ખુબ જ ધમાકેદાર મળી પરંતુ તેની કરિયરની ગાડી લાંબો સમય ચાલી નહીં. હાલમાં અમિષા પટેલ બોલિવૂડથી ગાયબ છે. પરંતુ તે સોશ્યિલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
સેક્સી લેગ્સ સાથે ફરહાન અખ્તરની ગર્લફ્રેંડે ફોટો શેર કરી, રાતોરાત વાયરલ

સોશ્યિલ મીડિયા પર ચર્ચા
અમિષા પટેલ હંમેશા તેની હોટ ફોટોને કારણે સોશ્યિલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તે હંમેશા પોતાની સેક્સી ફોટો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે.

હોટનેસ
અમિષા પટેલ હાલમાં પણ ખુબ જ હોટ છે. તે પોતાની હોટનેસ ઘ્વારા ઘણી અભિનેત્રીઓને ટક્કર આપે છે.

સુપરહોટ અને સેક્સી
અમીષા પટેલે વર્ષ 2002માં ફિલ્મ કહો ના પ્યાર સાથે બૉલીવુડમાં પ્રવેશ કર્યો અને પછી તેમણે ગદર ફિલ્મ વડે ધૂમ મચાવી, પરંતુ પછી તેમની ફિલ્મો એક પછી એક ફ્લૉપ નિવડી.

અમીષા પટેલ
અમીષા પટેલે બૉલીવુડમાં પોતાના કૅરિયરની શરુઆત હૃતિક રોશન સાથે કહો ના પ્યાર હૈ ફિલ્મ દ્વારા કરી હતી.

ફિલ્મોમાંથી થઈ ગાયબ
જણાવી દઈએ કે એક સમયની સુપરસ્ટાર એક્ટ્રેસ અમીષા પટેલ આજકાલ ફિલ્મોમાંથી તો જાણે ગાયબ જ થઈ ગઈ છે.

બિકીનીમાં તસવીરો શેર કરી
કેટલાક દિવસો પહેલા અમીષાએ બિકીનીમાં પોતાની હૉટ તસવીરો શેર કરી હતી.

ફર્ક નથી પડતો
અગાઉ પણ અમીષા પોતાના બોલ્ડ અવતારને લઈને ટ્રોલ થઈ ચૂકી છે, પરંતુ આનાથી અમીષાને કોઈ જ ફરક નથી પડતો. તે પોતાની બોલ્ડ તસવીરોથી આવા ટ્રોલર્સને જવાબ આપતી રહે છે.

તસવીરો વાયરલ
જણાવી દઈએ કે અમીષા સોશિયલ મીડિયાના માધ્યમથી હંમેશા પોતાના ચાહકો માટે પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે.