• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

યારીયા ફેમ રુકુલ પ્રિત સિંહનો હોટ ફોટોશૂટ

|

ફિલ્મ યારીયામાં સલોની નામની ક્યૂટ અને સ્વીટ છોકરીનો રોલ પ્લે કરીને રુકુલ પ્રિત સિંહે બોલીવૂડમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. આ ફિલ્મમાં લોકોએ તેના અભિનય અને સુંદરતા બન્નેના ભારે વખાણ કર્યા હતા. અને હવે તે જાણીતા ફિલ્મ ડાયરેક્ટર રમેશ શિપ્પીની ફિલ્મ શિમલા મિર્ચીમાં દેખાવાની છે.

ત્યારે આ ક્યૂટ અભિનેત્રીની ફિલ્મ કેરિયર કેવી રીતે શરૂ થઇ અને કેવી રીતે તેને તેની હારને જીતમાં ફેરવી તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. સાથે જ જુઓ આ બોલીવૂડ અભિનેત્રીની કેટલીક સુંદર અને હોટ તસવીરો. તો વધુ વાંચો રુકુલ પ્રિત સિંહના આ હોટો ફોટોશૂટમાં...

પંજાબી કૂડી

પંજાબી કૂડી

રુકુલ પ્રિત સિંહ છે પંજાબી કુડ્ડી. એટલું જ નહીં તેનું સ્કૂલિંગ પણ આર્મી સ્કૂલમાંથી થયું હતું. વળી તેના સુંદર ચહેરા પર ના જતા તેને મેથેમેટિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું છે.

સ્પોર્ટી

સ્પોર્ટી

એટલું જ નહીં રુકુલ એક એક્ટિવ ગોલ્ફ પ્લેયર છે. અને તે રાષ્ટ્રિય કક્ષાએ પણ ગોલ્ફ ક્ષેત્રે રમી ચૂકી છે.

રુકુલનું સપનું

રુકુલનું સપનું

પણ નાનપણથી જ રુકુલને મિસ ઇન્ડિયા બનવાની ઇચ્છા હતી. અને માટે જ તેણે અનેક બ્યૂટી પેઝન્ટની હરિફાઇમાં ભાગ લીધો.

રુકુલને મળી હાર

રુકુલને મળી હાર

પણ તેના બે વાર પ્રયાસ કરવા છતાં પણ તે મિસ વર્લ્ડના તાજ સુધી પહોંચી ના શકી.

મિસ ઇન્ડિયા ફ્રેશ ફેશ

મિસ ઇન્ડિયા ફ્રેશ ફેશ

પણ આ તેને પેન્ટાલૂન ફેમિના મીસ ઇન્ડિયા ફ્રેશ ફેસ, ફેમિના મીસ ટેલેન્ટેડ, ફેમિના મિસ બ્યૂટિફૂલ સ્માઇલ જેવા અનેક ખિતાબ મળ્યા. જેણે તેને એક ઓળખ આપી.

સાઉથથી લીધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટી

સાઉથથી લીધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટી

ત્યારે કન્નડા ફિલ્મ ગીલ્લીથી તેણે સાઉથ ફિલ્મોમાં અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લીધી. જો કે એક અખબારમાં આપેલા ઇન્ટરવ્યૂનું માનીએ તો રુકુલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક માટે કામ કરવાનું સ્વીકાર્યું કે તે થોડા એક્ટ્રા પૈસા કમાઇ શકે.

ફિલ્મ થઇ હિટ અને રુકુલ પણ

ફિલ્મ થઇ હિટ અને રુકુલ પણ

જો કે તેની આ ફિલ્મની સફળતાએ તેને એક આગવી ઓળખ આપી જે બાદ તેણે કેટલીક તેલુગુ અને તમિલ ફિલ્મો કરી

યારીયાથી મળ્યો બ્રેક

યારીયાથી મળ્યો બ્રેક

જો રુકુલનું બોલીવૂડ ડ્રીમ ત્યારે સાકાર થયું જ્યારે તેણે યારિયા ફિલ્મ સાઇન કરી. આ ફિલ્મ તો હિટ રહી સાથે જ રુકુલને દર્શકોએ ખૂબ જ પસંદ કરી.

એડ ક્વીન

એડ ક્વીન

તે પછી તો રુકુલને અનેક જાણીતી એડ અને મેગેઝિનના ફોટોશૂટની પણ ઓફર મળવા લાગી.

બ્યૂટીફૂલ ચહેરો

બ્યૂટીફૂલ ચહેરો

ત્યારે રુકુલના સુંદર આંખો અને સ્માઇલ તેના ચહેરામાં એક ખાસ કસીસ ભરી દે છે જે તેની સુંદરતાને ચાર ચાંદ લગાવે તેવી છે.

English summary
Bollywood Actress Rakul Preet Singh Hot Photoshoot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X