• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બોલ્ડ અને સેક્સી, આ અભિનેત્રી, મોડેલની તસવીરો જોઈને દંગ રહી જશો

|

બની શકે છે કે આ અભિનેત્રી અને મોડેલને પહેલી નજરમાં તમે ઓળખી ના શકો. પરંતુ બીજી જ મિનિટે તમને યાદ આવશે કે તમે તેને કોઈક ફિલ્મ કે ટેલિવિઝન શોમાં જોઈ છે.

અહીં અમે વાત કરી રહ્યા છે શિબાની દાંડેકર વિશે. શિબાની દાંડેકરે પોતાના કરિયરની શરૂઆત અમેરિકન ટેલિવિઝનના એંકર તરીકે કરી હતી. પરંતુ ત્યારબાદ તે ઇન્ડિયા આવી ગયી અને ટેલિવિઝન હોસ્ટ, સિંગર અને એક અભિનેત્રી તરીકે પોતાની ઓળખ બનાવી.

શિબાની દાંડેકરની બહેન અનુશા દાંડેકર પણ બોલિવૂડમાં અભિનેત્રી અને સિંગર છે. શિબાની દાંડેકરનું પોતાનું મ્યુઝિક બેન્ડ પણ છે. શિબાની દાંડેકર સોશ્યિલ મીડિયા પાર ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે.

શિબાની દાંડેકરે હાલમાં જ પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તે ખુબ જ બોલ્ડ અને હોટ દેખાઈ રહી છે. તો એક નજર કરો તેની આ તસવીરો પર...

શિબાની દાંડેકર

શિબાની દાંડેકર

શિબાની દાંડેકરે એક અભિનેત્રી અને સિંગર સાથે એક મોડેલ પણ છે.

શિબાની દાંડેકર

શિબાની દાંડેકર

શિબાની દાંડેકર સોશ્યિલ મીડિયા પાર ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે.

શિબાની દાંડેકર

શિબાની દાંડેકર

શિબાની દાંડેકરની વધુ એક હોટ તસ્વીર.

શિબાની દાંડેકર

શિબાની દાંડેકર

શિબાની દાંડેકર દેખાવમાં ખુબ જ સુંદર છે અને સાથે સાથે મલ્ટિટેલેન્ટેડ પણ છે.

શિબાની દાંડેકર

શિબાની દાંડેકર

શિબાની દાંડેકર હોસ્ટ તરીકે ઘણી મોટી ઇવેન્ટ પણ હોસ્ટ કરી ચુકી છે.

શિબાની દાંડેકર

શિબાની દાંડેકર

શિબાની દાંડેકરની બહેન અનુશા દાંડેકર પણ બોલિવૂડમાં અભિનેત્રી અને સિંગર છે. શિબાની દાંડેકરનું પોતાનું મ્યુઝિક બેન્ડ પણ છે.

English summary
Bollywood actress Shibani Dandekar looks extremely hot and glamorous, see her latest hot instagram pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X