બોલિવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેને થયું કેન્સર, ન્યુયોર્કમાં ચાલી રહ્યો ઉપચાર

અભિનેતા ઈરફાન ખાન પછી હવે સોનાલી બેન્દ્રે પણ કેન્સર સામે લડી રહી છે. સોનાલી બેન્દ્રે ઘ્વારા બુધવારે સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરીને તેના વિશે જાણકારી આપવામાં આવી. અભિનેતા ઈરફાન ખાન પછી હવે સોનાલી બેન્દ્

અભિનેતા ઈરફાન ખાન પછી હવે સોનાલી બેન્દ્રે પણ કેન્સર સામે લડી રહી છે. સોનાલી બેન્દ્રે ઘ્વારા બુધવારે સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરીને તેના વિશે જાણકારી આપવામાં આવી. તેમને પોતાની પોસ્ટમાં લખ્યું કે, 'હાલમાં જ ખબર પડી કે મને હાઇગ્રેડ કેન્સર છે. અમે તેના વિશે બિલકુલ પણ વિચાર્યું ના હતું. મારો પરિવાર અને મિત્રો મારી સાથે છે. મને દરેક રીતે સહારો આપી રહ્યા છે. હું આ બધા માટે નસીબદાર છું.' સોનાલી બેન્દ્રે ઘ્વારા જણાવવામાં આવ્યું કે હાલમાં તેઓ કેન્સરના ઉપચાર માટે ન્યુયોર્કમાં છે.

સોશ્યિલ મીડિયા ઘ્વારા આપી જાણકારી

સોશ્યિલ મીડિયા ઘ્વારા આપી જાણકારી

બોલિવૂડ અભિનેત્રી સોનાલી બેન્દ્રેને કેન્સરની બીમારી છે. સોશ્યિલ મીડિયા ઘ્વારા તેમને પોતાના ફેન્સને તેની જાણકારી આપી તેમને પોતાની પોસ્ટમાં લખ્યું કે, 'ક્યારેક ક્યારેક જીવન તમને એવી જગ્યા પર લાવી દે છે જેના વિશે તમને ક્યારેય પણ વિચાર્યું ના હોય. મને હાલમાં જ ખબર પડી કે મને હાઇગ્રેડ કેન્સર છે, જે બાકી જગ્યા પર પણ વધી રહ્યું છે.'

ન્યુયોર્કમાં ઉપચાર કરાવી રહી છે સોનાલી બેન્દ્રે

તેમને આગળ લખ્યું કે એક દર્દ પછી કેટલાક ટેસ્ટ થયા ત્યારપછી કેન્સર વિશે જાણકારી મળી મારો પરિવાર અને મિત્રો મારી સાથે છે. મને દરેક રીતે સહારો આપી રહ્યા છે. હું આ બધા માટે નસીબદાર છું. પોતાની ટ્રીટમેન્ટ વિશે સોનાલી એ જણાવ્યું કે જલ્દી એક્શન લેવા સિવાય બીજો કોઈ પણ સારો ઉપાય નથી. એટલા માટે ડોકટરોની સલાહ પર હું ન્યુયોર્કમાં ઉપચાર કરાવી રહી છું.

હું કેન્સર સામે લડવા માટે તૈયાર છું

હું કેન્સર સામે લડવા માટે તૈયાર છું

સોનાલી બેન્દ્રે ઘ્વારા પોતાના નજીકના લોકોનો આભાર માનતા લખ્યું કે બધાના પ્રેમ માટે તેઓ આભારી છે. તેમને આગળ લખ્યું કે આ લડાઈ માટે તેઓ તૈયાર છે. મારી સાથે મારો પરિવાર અને મિત્રો છે. આ પહેલા બોલિવૂડ અભિનેતા ઈરફાન ખાનને કેન્સર થવાની વાત સામે આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X