કલર્સની પાર્ટી થઈ રંગીન : સોનમ-પ્રિયંકાની ‘પારદર્શિતા’ બની આકર્ષણ!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 3 માર્ચ : કલર્સ ચૅનલ દ્વારા ગઈકાલે પોતાની એન્યુઅલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. આ પાર્ટીમાં શાહરુખ ખાનથી લઈ આયુષ્માન ખુરાના જેવા અભિનેતાઓએ હાજરી આપી, તો પ્રિયંકા ચોપરા, હુમા કુરૈશી, સોનમ કપૂર જેવી સુંદરીઓએ પણ રેડ કારપેટ ઉપર ચાલીને પાર્ટીને રંગીન બનાવી દીધી.

કલર્સ દ્વારા યોજાયેલ પાર્ટીની ખાસિયત જોઇએ, તો સોનમ કપૂર અને પ્રિયંકા ચોપરાની પારદર્શિતા હતી. હા જી, અહીં પારદર્શિતાનો મતલબ તેમના પહેરવેશ અંગે છે. સોનમ કપૂર એમ પણ આજકાલ પોતાની આવનાર ફિલ્મ બેવકૂફિયાં અંગે ચર્ચામાં છે અને તે ચર્ચાનું કારણ તેમની બિકિની છે. સોનમ કપૂર કલર્સની પાર્ટીમાં જોકે બિકિનીમાં નહોતા આવ્યાં, પરંતુ તેમણે જે ડ્રેસ પહેર્યો હતો, તે પારદર્શી એટલે કે ટ્રાંસપરંટ હતો. સોનમનો આ ડ્રેસ કલર્સની પાર્ટીમાં સૌના આકર્ષણનો કેન્દ્ર બન્યો હતો.

 

બીજી બાજુ ગુન્ડે ગર્લ પ્રિયંકા ચોપરા પણ કલર્સની પાર્ટીમાં કંઇક જુદા જ અંદાજમાં પહોંચ્યા હતાં. પ્રિયંકાએ પહેરેલ ડ્રેસ પણ કંઇક અંશે પારદર્શી હતો અને લોકોનું ધ્યાન ખેંચનાર બન્યો હતો. આ પાર્ટીમાં બેવકૂફિયાંના હીરો આયુષ્માન ખુરાના ઉપરાંત માધુરી દીક્ષિત, હુમા કુરૈશી, સના ખાન, મલાઇકા અરોરા ખાન તથા જૅકલીન ફર્નાન્ડીઝ જેવી હસ્તીઓએ પણ હાજરી આપી હતી.

ચાલો તસવીરોમાં બતાવીએ કલર્સની પાર્ટી :

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં આરતી છાબરિયા.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં પત્ની સાથે આફતાબ શિવદાસાણી.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં અલકા યાજ્ઞિક અને ઇલા અરુણ.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  
 

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં અરમાન કોહલી અને તનીષા મુખર્જી.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં અરમાન કોહલી અને એજાઝ ખાન.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં હુમા કુરૈશી.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં જૅકલીન ફર્નાન્ડીઝ.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં કામ્યા પંજાબી.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં કિરણ ખેર.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં લૉરેન ગોટલીબ.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં મધુર ભંડારકર.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં પતિ શ્રીરામ નેને સાથે માધુરી દીક્ષિત.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં મલાઇકા અરોરા ખાન.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં મંદિરા બેદી.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં પતિ સાથે મંદિરા બેદી.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં મરિયમ ઝકરિયા.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં પ્રિયંકા ચોપરા.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં પ્રિયંકા ચોપરા.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં આર બાલ્કી.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં રીચા ચડ્ઢા.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં સના ખાન.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં સના ખાન.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં શાહરુખ ખાન.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં શાહરુખ ખાન, અનુપમ ખેર અને અનિલ કપૂર.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં હુમા કુરૈશી અને શાહરુખ ખાન.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં સોનમ કપૂર.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં સોનમ કપૂર.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં બેવકૂફિયાંના હીરો આયુષ્માન ખુરાના સાથે સોનમ કપૂર.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં ટેરેન્સ લેવિસ અને કરિશ્મા તન્ના.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી
  

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટી

કલર્સ ચૅનલની એન્યુઅલ પાર્ટીમાં સેલિબ્રિટીઓ.

English summary
Shahrukh Khan, Priyanka Chopra, Sonam Kapoor, Malaika Arora Khan, Anil Kapoor, Sana Khan, Madhuri Dixit, Lauren Gottlieb, Jacqueline Fernandez and others during the Colors Channel party in Mumbai on Mar 01, 2014. Sonam Kapoor and Priyanka Chopra weared a transparent dress in this function.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.