Related Articles
-
નેપોટિઝમ ટિપ્પણી અંગે ક્વીન કંગનાએ આપ્યો સણસણતો જવાબ
-
IIFA'17:નેપોટિઝમની ટિપ્પણી અંગે વરુણ બાદ કરણે પણ માંગી માફી
-
આઇફા 2017:કંગનાની મજાક ઉડાવવા જતાં ટ્રોલ થયા આ સ્ટાર્સ
-
આઇફા 2017: ફેશન અને સ્ટાયલમાં કોણ છવાયું, કોણ પછડાયું?
-
IIFA 2017 સંપૂર્ણ વિનર્સ લિસ્ટ! 'દંગલ'ને ન મળ્યો એવોર્ડ, કેમ?
-
Video: કેટરિનાની Oops મોમેન્ટને આ રીતે સાચવી લીધી સલમાને..
-
અજય દેવગણ અને કરિના કપૂર લાંબા સમય પછી એકસાથે આવશે
મુંબઈ, 20 ફેબ્રુઆરી : પંદરમા ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઍકેડેમી ઍવૉર્ડ્સ (આઇફા) અંગે બૉલીવુડ ખૂબ જ ઉત્સાહિત છે. અમેરિકામાં યોજાનાર આઇફા ઍવૉર્ડ્સ માટેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે બૉલીવુડ હસ્તીઓનું માનવું છે કે આઇફા ઍવૉર્ડ્સ ફંક્શન હૉલીવુડ તેમજ બૉલીવુડને એક સાથે આવવા અને ભારતીય સિનેમાને વૈશ્વિક પટલે લાવવાનો એક મોટો પ્રસંગ બની રહેશે.
મુંબઈમાં અમેરિકી વાણિજ્ય દૂતાવાસ ખાતે ગઈકાલે આઇફાની પ્રેસ કૉન્ફરંસ યોજાઈ કે જેમાં હાજર કરીના કપૂરે જણાવ્યું - આઇફા પુરસ્કાર દુનિયાને અમારૂં કામ દાખવવાનો એક મોટો મંચ છે. અમે ભારતીય સિનેમાના જાદૂને અમેરિકામાં લઈ જઇશું. કરીના કપૂર સાથે તેમના પતિ સૈફ અલી ખાન પણ હાજર હતાં. સૈફે જણાવ્યું - સિનેમા આપણને એકસમ્પ કરે છે. આ પ્રસંગ ભારતીય અને આંતરરાષ્ટ્રીય દર્શકોને ભારતીય સિનેમા તેમજ સંસ્કૃતિના ઉત્સવનો સાક્ષી બનવાની તક આપે છે.
સૈફ અલી ખાન આઇફા ઍવૉર્ડ્સ સમારંભને હોસ્ટ કરવાનાં છે. મુંબઈમાં અમેરિકા વાણિજ્ય દૂતાવાસ ખાતે 15મા આઇફા ઍવૉર્ડ્સને સમર્થન વ્યક્ત કરવા માટે અનિલ કપૂર, માધુરી દીક્ષિત, બિપાશા બાસુ, સંગીત દિગ્દર્શક પ્રીતમ ચક્રવર્તી, ફિલ્મ દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મહેરા તેમજ અમેરિકા મહાવાણિજ્ય દૂત પીટર હાસ અને અન્ય અનેક હસ્તીઓ હાજર હતી.
ચાલો જોઇએ આઇફા ઍવૉર્ડ્સ અંગેની પ્રેસ કૉન્ફરંસની તસવીરી ઝલક :
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસ
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસમાં અનિલ કપૂર.
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસ
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસમાં અનિલ કપૂર.
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસ
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત.
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસ
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત.
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસ
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસમાં અનિલ કપૂર-માધુરી દીક્ષિત.
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસ
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસમાં અનિલ કપૂર અને રાકેશ ઓમપ્રકાશ મહેરા.
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસ
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસમાં બિપાશા બાસુ, અનિલ, માધુરી, સૈફ અલી ખાન અને કરીના કપૂર.
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસ
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસમાં બિપાશા, અનિલ, માધુરી, પ્રીતમ ચક્રવર્તી, કરીના, સૈફ.
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસ
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસ
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસ
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસમાં બિપાશા બાસુ.
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસ
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસમાં બિપાશા અને માધુરી.
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસ
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસમાં બિપાશા-માધુરી.
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસ
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસમાં કરીના કપૂર.
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસ
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસમાં માધુરી દીક્ષિત.
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસ
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસમાં પ્રીતમ ચક્રવર્તી.
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસ
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસમાં રાકેશ ઓમપ્રકાશ મહેરા.
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસ
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસમાં સૈફ-કરીના.
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસ
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસમાં સૈફ-કરીના.
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસ
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસમાં સૈફ-કરીના.
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસ
આઇફા ઍવૉર્ડ્સ પ્રેસ કૉન્ફરંસમાં સૈફ-કરીના.