ટાઈગર શ્રોફની ગર્લફ્રેન્ડ એટલી સુંદર કે તમે જોતા જ રહી જશો...

By Prajapati Anuj
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    બોલિવૂડમાં એક નવી અભિનેત્રીની એન્ટ્રી થવા જઈ રહી છે. આ અભિનેત્રીની ભલે પહેલી ફિલ્મ પણ ના આવી હોઈ પરંતુ તે ઘણી જ લોકપ્રિય બની ચુકી છે અને બધા જ તેને ઓળખી પણ ચુક્યા છે. તમે તેને ચોકલૅટ એડમાં જોઈ હશે અને હાલમાં જ તે તેના બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ સાથે શાનદાર ડાન્સ કરતા પણ નજરે આવી હતી.

    અમે અહીં વાત કરી રહ્યા છે દિશા પટાની વિશે. જે ખૂબ જ સુંદર અને હોટ છે. તેની પહેલી ફિલ્મ ધોની પર બની રહેલી બાયોપિક છે જેમાં તેની સાથે સુશાંત સિંહ રાજપૂત છે.

     

    અહીં અમે દિશા પટાની ની કેટલીક ખુબસુરત અને ગ્લેમરસ તસવીરો લઈને આવી રહ્યા છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે..

    દિશા પટાની
      

    દિશા પટાની

    દિશા પટાનીનું નામ ટાઈગર શ્રોફ સાથે જોડાઈ ચૂક્યું છે. બંનેને સાથે ડિનર કરતા પણ જોવામાં આવ્યા છે.

    દિશા પટાની
      

    દિશા પટાની

    પરંતુ બંનેએ આજ સુધી એકબીજા ના સંબંધ વિશે ખુલીને કોઈ જ વાત નથી કરી.

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની
      

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની ના કહેવા મુજબ બંને સારા મિત્રો જ છે તેના કરતા વધારે કઈ જ નથી.

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની
      
     

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની

    દિશા પટાની 2013 માં ફેમિના મિસ ઇન્ડિયાની 1st રનર અપ રહી ચુકી છે.

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની
      

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની

    એટલું જ નહીં બોલીવૂડમાં પ્રવેશવાના પહેલા આ સુંદર કુડીએ મોડેલ તરીકે ઘણી જાણીતી એડમાં પણ કામ કરી ચુકી છે.

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની
      

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની

    ચર્ચા તો એ પણ છે કે પહેલા બાગી ફિલ્મથી દિશા ટાઈગર શ્રોફ સાથે જ ડેબ્યૂ કરવાની હતી. પણ પછી તેની જગ્યા શ્રદ્ઘા કપૂરે લઇ લીધી.

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની
      

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની

    ટાઇગર શ્રોફ સાથે પોતાના પ્રેમ સંબંધો હોવા છતાં દિશાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મેળવવામાં મુશ્કેલી થઇ રહી છે.

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની
      

    ટાઈગર શ્રોફ અને દિશા પટાની

    જો કે હાલ તો બાગીમાંથી નીકળ્યા બાદ દિશા ધોની ફિલ્મ દ્વારા સુશાંત રાજપૂત સાથે રોમાન્સ કરતી જોવા મળવાની છે.

    દિશા પટાની
      

    દિશા પટાની

    દિશા પટાનીને ધોનીની પ્રેમિકાના રોલ માટે ફાઈનલ કરવામાં આવી છે.

    દિશા પટાની
      

    દિશા પટાની

    જો કે આ અંગે કોઇ સ્પષ્ટતા નથી થઇ કે દિશા પટાની ફિલ્મમાં કઈ અભિનેત્રી નો રોલ કરે છે.

    દિશા પટાની
      

    દિશા પટાની

    તેની પહેલી ફિલ્મ ધોની પર બની રહેલી બાયોપિક છે જેમાં તેની સાથે સુશાંત સિંહ રાજપૂત છે.

    English summary
    Bollywood New Actress Disha Patani Glamorous pics. Bollywood new actress Disha Patani is very talented and beautiful, have a look on her pics.
    Please Wait while comments are loading...

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more