• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bollywood Roundup : મહિલાઓને વહારે અક્ષય, શાહરુખ બોલ્યાં મારૂ કામ જ મને સમજે

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 5 ફેબ્રુઆરી : સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને લાગે છે કે આ યોગ્ય સમય છે કે જ્યારે તેઓ પોતાના પુત્ર અભિષેક બચ્ચનના મિત્ર બની શકે છે. અભિષેક બુધવારે 38 વર્ષના થઈ ગયાં.

અમિતાભે અભિષેકના જન્મ દિવસે પોતાના બ્લૉગ પર લખ્યું - અભિષેક 38 વર્ષનો થઈ ગયો. સ્વાભાવિક છે આજે તે બધુ યાદ આવે છે કે જ્યારે અભિષેક જન્મ્યો હતો, જ્યારે તે નાનો હતો, ત્યારે કેવી હરકતો કરતો હતો, જ્યારે તે મોટો થઈ રહ્યો હતો. જની યાદો અચાનક ફરીથી યાદ આવી જાય છે. હવે તે સમય આવી ગયો છે કે જ્યારે મારે અભિષેકનો મિત્ર, એક વિશ્વાસુ સાથી અને સહયોગી બનવું જોઇએ. આ જ સૌથી સારી બાબત મારી અંદર છે અને કાયમ રહેશે. અમિતાભ-અભિષેકે પા અને સરકાર રાજ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

દરમિયાન કિંગ ખાન શાહરુખ ખાન હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના શૂટિંગમાં હાજર થઈ ગયાં છે. તેમણે જણાવ્યું - વે સમ્પૂર્ણપણે સાજા નથી થયાં, પણ કામ કરી શકે છે. ગત 23મી જાન્યુઆરીએ તેઓ ઈજાગ્રસ્ત બન્યા હતાં. શાહરુખે જણાવ્યું - મારૂં કામ જ મને સમજે છે.

ચાલો બૉલીવુડ રાઉંડઅપ સાથે કરાવીએ બૉલીવુડની નાની-મોટી હલચલ સાથે રૂબરૂ.

હવે મિત્ર બની શકું અભિનો

હવે મિત્ર બની શકું અભિનો

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને લાગે છે કે આ યોગ્ય સમય છે કે જ્યારે તેઓ પોતાના પુત્ર અભિષેક બચ્ચનના મિત્ર બની શકે છે. અભિષેક બુધવારે 38 વર્ષના થઈ ગયાં.

મારૂ કામ જ મને સમજે

મારૂ કામ જ મને સમજે

કિંગ ખાન શાહરુખ ખાન હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના શૂટિંગમાં હાજર થઈ ગયાં છે. તેમણે જણાવ્યું - વે સમ્પૂર્ણપણે સાજા નથી થયાં, પણ કામ કરી શકે છે. ગત 23મી જાન્યુઆરીએ તેઓ ઈજાગ્રસ્ત બન્યા હતાં. શાહરુખે જણાવ્યું - મારૂં કામ જ મને સમજે છે.

હું ખતરોં કે ખિલાડીમાં નથી

હું ખતરોં કે ખિલાડીમાં નથી

માહી વિજે ટ્વિટર વડે જણાવ્યું કે તેમની ત્રણ આંગળીઓ ફ્રેક્ચર થઈ ગઈ છે અને તેથી તેઓ ખતરોં કે ખિલાડી શોમાં ભાગ નથી લેવાનાં.

દિલ્હીમાં છું

દિલ્હીમાં છું

મનોજ બાજપાઈએ ટ્વીટ કર્યું - દિલ્હીમાં છું, પોતાના મોટા પરિવાર સાથે. આ શહેર સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે. અહીં વિતાવેલી એક પણ ક્ષણ હું ભુલી નથી શકતો.

આરાધ્યાએ ભણવા બેસી

આરાધ્યાએ ભણવા બેસી

ગઈકાલે વસંત પંચમી પ્રસંગે બચ્ચન પરિવારમાં સરસ્વતી પૂજન થયું. આ સાથે જ આરાધ્યાને ભણવાની શરુઆત કરી દીધી છે. તેને સ્લેટ અને પેન આપવામાં આવી.

દીયા રોમાંચિત

દીયા રોમાંચિત

દીયા મિર્ઝા મહિલા કેન્દ્રિત ફિલ્મોની વણઝાર લાગતાં રોમાંચિત છે. આગામી સમયમાં મહિલા કેન્દ્રિત ફિલ્મો ગુલાબ ગૅંગ, હાઈવે અને બૉબી જાસૂસ આવવાની છે.

સુશાંત બન્યો બ્યોમકેશ બક્ષી

સુશાંત બન્યો બ્યોમકેશ બક્ષી

કાઇપો છે અને શુદ્ધ દેસી રોમાંસ બાદ સુશાંત સિંહ રાજપૂત હવે ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી ફિલ્મમાં કંઇક આવા લુકમાં નજરે પડશે.

બદલાશે સુમિત્રા?

બદલાશે સુમિત્રા?

બાલિકા વધુમાં સુમિત્રાનો રોલ ભજવતા સ્મિતા બંસલ હાલ શોના સંચાલકો સાથે ખુશ નથી અને ચર્ચા છે કે તેઓ આ શો છોડી શકે છે.

મહિલાઓને તાલીમ આપશે અક્ષય

મહિલાઓને તાલીમ આપશે અક્ષય

અક્ષય કુમાર મુંબઈમાં મહિલાઓને તેમની આત્મ-રક્ષા માટેની તાલીમ આપવા માટે એક તાલીમ સંસ્થા ખોલવાનાં છે. લગભગ આ સંસ્થા મે સુધીમાં કાર્યરત થઈ શકે છે.

ગુલાબ ગૅંગના નવા પોસ્ટરમાં જુહી

ગુલાબ ગૅંગના નવા પોસ્ટરમાં જુહી

ગુલાબ ગૅંગ ફિલ્મના નવા પોસ્ટરમાં જુહી ચાવલાને સ્થાન આપવામાં આવ્યું છે. મહિલા કેન્દ્રિત આ ફિલ્મમાં માધુરી દીક્ષિત લીડ રોલમાં છે, તો જુહીએ પૉલિટિકલ લીડર તરીકે નેગેટિવ રોલ કર્યો છે.

આંખો દેખીનું પોસ્ટર

આંખો દેખીનું પોસ્ટર

રજત કપૂર દિગ્દર્શિત આંખો દેખી ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું છે. ફિલ્મમાં સંજય મિશ્રા, રજત કપૂર, સીમા ભાર્ગવ લીડ રોલમાં છે.

ફરહાન-વિદ્યાનો નવો રૂપ

ફરહાન-વિદ્યાનો નવો રૂપ

ફરહાન અખ્તર અને વિદ્યા બાલન કોલકાતા ખાતે પોતાની ફિલ્મ શાદી કે સાઇડ ઇફેક્ટ્સના પ્રમોશન દરમિયાન રેડિયો મિર્ચી સ્ટેશને પહોંચ્યા હતાં.

નોબલનેસ મૅગેઝીન પર કાજોલ

નોબલનેસ મૅગેઝીન પર કાજોલ

ફિલ્મોમાં બ્રેક લેનાર અભિનેત્રી કાજોલે તાજેતરમાં જ નોબલેસ મૅગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે.

કાજોલ-કરણ

કાજોલ-કરણ

કાજોલ નોબલેસ મૅગેઝીનના ફેબ્રુઆરીના અંકના કવર પેજ ઉપર કરણ જૌહર સાથે દેખાશે.

English summary
Bollywood Roundup : Actor Abhishek Bachchan turned 38 Wednesday and his father Amitabh Bachchan feels that it's time to turn his son's friend. The 71-year-old took to his blog srbachchan.tumblr.com to share his feelings on the special occasion. "Abhishek just turned 38.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X