• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બ્રૂના અબ્દુલ્લાએ પાણીમાં બાળકને જન્મ આપ્યો- આ તસવીર જોઈને દંગ રહી જશો

By Staff
|

પોતાની હૉટનેસ અને સેક્સી તસવીરોને લઈ હંમેશા ચર્ચામાં રહેતી અભિનેત્રી બ્રૂના અબ્દુલ્લા તાજેતરમાં જ માતા બની છે અને હાલ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે બ્રુના અબ્દુલ્લાએ પોતાની ડિલિવરી બાદ આ તસવીર પોસ્ટ કરીને જણાવ્યું કે કેવી રીતે એક મહિના પહેલા પ્રાકૃતિક પ્રક્રિયા સાથે પાણીમાં બાળકને જન્મ આપ્યો છે. હાલ બ્રૂનાની બેબી ગર્લની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

તસવીર શેર કરી

તસવીર શેર કરી

બ્રૂના અબ્દુલ્લાએ આ તસવીર શેર કરતા કેટલીક ઈમોશનલ વાતો પણ લખી છે જેમાં તેમણે કહ્યું કે, 'હું ઈચ્છતી હતી કે મારું બેબી કોઈપણ દવાઓ વિના સંપૂર્ણપણે કુદરતી રીતે જન્મ લે. હું ઈચ્છતી હતી કે મને એક શાંત જગ્યા મળે અને મારી સાથે મારા પ્રિય લોકો હોય.'

દીકરીને જન્મ આપ્યો

દીકરીને જન્મ આપ્યો

મને આ બધું મળ્યું અને મેં પાણીમાં બેબીને જન્મ આપ્યો. તેમણે એમ પણ લખ્યું કે તેમણે પોતાના પતિ, મા અને ડૉક્ટર્સની હાજરીમાં જ ગરમ પાણીમાં બાળકને જન્મ આપ્યો હતો. આ ઉપરાંત બ્રૂના અબ્દુલ્લાએ લખેલ વાતો ઘણી ઈમોશનલ છે. તમે પણ જુઓ બ્રૂનાની પરી જેવી દીકરીની એક ઝલક...

બ્રૂના અબ્દુલ્લાની દીકરી

બ્રૂના અબ્દુલ્લાની દીકરી

એક્ટ્રેસ બ્રૂના અબ્દુલ્લાએ પોતાની નવજાત બેબીની તસવીર શેર રી છે. તેણે પોતાની દીકરીનું નામ ઈસાબેલ રાખ્યું છે.

પ્રેગ્નેંસીની તસવીરો

પ્રેગ્નેંસીની તસવીરો

બ્રૂના અબ્દુલ્લા પહેલા પોતાના પતિ સાથે પ્રેગ્નન્સીની કેટલીય તસવીરો શેર કરતી રહેતી હતી.

હંમેશા ચર્ચામાં રહેશે

હંમેશા ચર્ચામાં રહેશે

અભિનેત્રી બ્રૂના અબ્દુલ્લા કોઈને કોઈ વાતને લઈ હંમેશા ચર્ચામાં બની રહે છે. લોકો પણ તેને બહુ પસંદ કરે છે.

હૉટનેસ છે એક કારણ

હૉટનેસ છે એક કારણ

બ્રૂના અબ્દુલ્લા બહુ હૉટ છે અને જેવી જ તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવે છે કે તે ભારે વાયરલ થઈ જાય છે.

જબરદસ્ત ફેન ફોલોઈંગ

જબરદસ્ત ફેન ફોલોઈંગ

બ્રૂના અબ્દુલ્લાના સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગની વાત કરીએ તો તેમને ઘણા લોકો ફોલો કરે છે.

ઇલિયાના ડિક્રુઝે ઇન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી, પરસેવા છૂટી જશે

વેકેશન પિક્સ

વેકેશન પિક્સ

બ્રૂના અબ્દુલ્લા હંમેશા પોતાના વેકેશન્સની તસવીરો પણ શેર કરતી રહે છે. થોડા સમય પહેલા તની આ તસવીરો બહુ વાયરલ થઈ હતી.

English summary
bruna abdullah gave birth to daughter in water, here is why
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X