બ્રુના અબ્દુલ્લાની સેક્સી તસવીરોએ ખલબલી મચાવી, જુઓ અત્યાર સુધીની સૌથી હૉટ પિક્સ
ફિલ્મોથી ભલે દૂર હોય પણ બ્રુના અબ્દુલ્લા પોતાના ફેન્સની વચ્ચે કઈ રીતે બન્યું રહેવું તે સારી રીતે જાણે છે. અવારનવાર પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર હૉટ તસવીરો શેર કરીને બ્રુના સૌકોઈનું ધ્યાન ખુદની તરફ આકર્ષે છે. આ કારણે જ બ્રુનાને ઈન્સટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે. બ્રુના કેટલીયવાર હૉટ ફોટોશૂટ, કેલેન્ડર ફોટોશૂટ અને સેક્સી તસવીરોને કારણે ચર્ચામાં આવી ચૂકી છે. અહીં જુઓ બ્રુના અબ્દુલ્લાની અત્યાર સુધીની સૌથી હૉટ અને સેક્સી તસવીરો.
|
હાલમાં જ કરાવ્યું ફોટોશૂટ
બ્રુના અબ્દુલ્લાહ દ્વારા હાલમાં જ હોટ એન્ડ સેક્સી ફોટોશૂટ કરાવવામાં આવ્યું છે.
|
બોલ્ડ અંદાઝ
બ્રુના અબ્દુલ્લાહ ઘ્વારા હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક બિકીની અને સ્વીમશૂટ ફોટો શેર કરવામાં આવી છે, જેમાં તે બીચ પર બોલ્ડ અંદાઝમાં જોવા મળી રહી છે.
શેર કરી તસવીરો
જણાવી દઈએ કે બ્રુના અબ્દુલ્લા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ છે. અવાર નવાર તે પોતાની હૉટ તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં જ બ્રુનાની કેટલીક તસવીરો વાયરલ થઈ છે.

આ ફિલ્મથી ડેબ્યૂ
બ્રૂનાએ વર્ષ 2007માં ફિલ્મ કેશથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. બ્રૂનાએ પોતાના દર્શકોને બહુ પ્રભાવિત કર્યા હતા.

આ રિયાલિટી શૉમાં જોવા મળી
બ્રૂના અબદુલ્લા ટીવી રિયાલિટી ઝો 'કોમેડી ક્લાસિસ', 'ખતરોં કે ખિલાડી' અને 'નચ બલિયે-6'માં પાર્ટિસિપેટ કરી ચૂકી છે. આ રિયાલિટી શો બાદ તે બહુ ચર્ચામાં આવી હતી. બ્રૂના ખતરો કે ખિલાડી બાદ એની સ્ટ્રોન્ગ ઇમેજ સામે આવી હતી.

કિંગફિશર કેલેન્ડર ગર્લ
ખૂબસૂરત અને બોલ્ડ અભિનેત્રી બ્રૂના અબ્દુલ્લાહ વર્ષ 2007માં કિંગફિશર કેલેન્ડર ગર્લ રહી ચૂકી છે. હાલ બ્રૂના મુંબઇમાં રહે છે અને એક્ટિંગની સાથે સાથે મોડલિંગ પણ કરે છે.

આ ફિલ્મો
બ્રૂના અત્યાર સુધી 'આઇ હેટ લવ સ્ટોરી', 'દેસી બૉય્ઝ' અને 'ગ્રાન્ડ મસ્તી'માં કામ કરી ચૂકી છે.

ટોપલેસ ફોટોશૂટ
બ્રૂના અગાઉ પણ પોતાના ટોપલેસ ફોટોશૂટને લઇને ચર્ચામાં રહી હતી.
સુંદર દુલ્હન બની કસૌટી જિંદગી કી-2 ફેમ પૂજા બેનરજી, જોતા જ ઘાયલ થઈ જશો