For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Reviews: મધુર ભંડારકરની જૂની સ્કુલ સ્ટોરી!

|
Google Oneindia Gujarati News

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મધુર ભંડારકર એક એવા ડાયરેક્ટર છે, કે જેમની ફિલ્મોમાં હંમેશા કઇંક નવુ અને સચોટ જોવા મળે છે. મધુર ભંડારકરની ફિલ્મો આપણી સોસાયટીની અરીસો રજૂ કરતી ફિલ્મો હોય છે. જી હા, ફેશન બાદ ફરી એક વખત મધુર ભંડારકર જૂની સ્ટોરી લઇને આવ્યાં છે. કેલેન્ડર ગર્લ્સ પણ આપણી ફેશન ઇન્ડસ્ટ્રીના પન્નાની કાળી શાહીથી લખાયેલી સ્ટોરી છે.

ફિલ્મની સ્ટોરી કઇંક એમ છેકે યુવતીઓ જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરે છે. ત્યારે કે કેટલીક આશાઓ સાથે આવતી હોય છે. પરંતુ જ્યારે હકીકત સામે આવે છે, ત્યારે તે કેટલી ભયાનક હોઇ શકે છે, તેની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે.

તો આવો નીચેની સ્લાઇડ્સ દ્વારા કેલેન્ડર ગર્લ્સના રીવ્યુઝ જાણવાની કોશિષ કરીએ.

સ્ટોરી

સ્ટોરી

કેલેન્ડર ગર્લ્સની સ્ટોરીમાં કઇ ખાસ કે નવુ નથી. ફિલ્મની સ્ટોરી ફેશન, હીરોઇન અને પેજ-3 ફિલ્મો જેવી છે.

એક્ટીંગ

એક્ટીંગ

એક્ટીંગના મામલે કિયારાએ અદભૂત કામ કર્યું છે. તો બાકીની એક્ટ્રેસ કોઇ ખાસ ઇમ્પ્રેસીવ નથી.

મ્યુઝિક

મ્યુઝિક

આમ તો, મધુર ભંડારકરની ફિલ્મોનું મ્યુઝિક અને ગીતો સારા હોય છે, પણ આ વખતે આશાથી વિરૂદ્ધ મધુરની આ ફિલ્મમાં કઇ ખાસ નથી.

ફિલ્મનો એન્ડ ઇમ્પ્રેસીવ નથી

ફિલ્મનો એન્ડ ઇમ્પ્રેસીવ નથી

કેલેન્ડર ગર્લ્સ ફિલ્મની શરૂઆત એટલી ખોટી નથી. પરંતુ ફિલ્મનો અંત એટલો ઇમ્પ્રેસીવ નથી રહ્યો. જો ફિલ્મનો અંત ઇમ્પ્રેસીવ હોત તો ફિલ્મ એક ખાસ લેવલની હોત.

જોવી કે નહીં

જોવી કે નહીં

મધુરની ફિલ્મ હોવાથી લોકોની ઘણી આશાઓ છે, પણ આશાઓ પર આ ફિલ્મ ખરી નથી ઉતરી. હા, પણ એક વખત તો જોઇ શકાય છે.

English summary
Calender Girls is nothing but an extended story of Fashion, Heroine and Page 3 movies. Aga Madhur Bhandarkar taretted the big Bollywood actresses.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X