For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્વૅલરી ફૅશન વીકમાં સોનમ, નેહા, અમીષા, ચિત્રાંગદાના જલવા...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 14 જુલાઈ : મુંબઈમાં યોજાયેલા ઇન્ડિયન જ્વૅલરી ફૅશન વીક 2014માં મૉડેલ્સ અને બૉલીવુડ અભિનેત્રીઓ જલવા પાથરી રહી છે. વિવિધ જ્વૅલરી ફૅશન ડિઝાઇનરો માટે રૅમ્પ વૉક યોજાઈ રહ્યું છે.

મળતી માહિતી મુજબ આ ફૅશન વીકમાં રાંઝણા ગર્લ સોનમ કપૂર પણ પહોંચ્યા હતાં. સોનમ કપૂરે સિતારાઓથી સજેલો ડ્રેસ પહેર્યો હતો, તો આ ફૅશન શોમાં વધુ એક આકર્ષણ બન્યા હતાં નેહા ધુપિયા કે જેમણે દુલ્હનનો વેશ ધર્યો હતો. આ ફૅશન શોમાં અમીષા પટેલ તથા ચિત્રાંગદા સિંહે પણ વિવિધ જ્વૅલરી ફૅશન ડિઝાઇનર્સના વસ્ત્રો અને આભૂષણો પહેરી રૅમ્પ વૉક કર્યુ હતું અને વિવિધ આભૂષણોનું પ્રદર્શન કર્યુ હતું.

ચાલો જોઇએ ઇન્ડિયન જ્વૅલરી ફૅશન વીક 2014ની તસવીરી ઝલક :

અમીષા પટેલ

અમીષા પટેલ

આઈઆઈજેડબ્લ્યૂ 2014 ફૅશન શોમાં અમીષા પટેલ રૅમ્પ વૉક કરતા જણાય છે.

સૂર્યા ગોલ્ડ્સ

સૂર્યા ગોલ્ડ્સ

અમીષા પટેલે અહીં સ્વરોસ્કીના સહયોગી સૂર્યા ગોલ્ડ્સ માટે રૅમ્પ ઉપર વૉક કર્યુ હતું.

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહે પણ આઈઆઈજેડબ્લ્યૂ 2014 ફૅશન શોમાં રૅમ્પ વૉક કર્યુ હતું.

મોની અગ્રવાલ માટે

મોની અગ્રવાલ માટે

ચિત્રાંગદા સિંહે જ્વૅલરી ડિઝાઇનર મોની અગ્રવાલ માટે રૅમ્પ વૉક કર્યુ હતું.

નેહા ધુપિયા

નેહા ધુપિયા

નેહા ધુપિયા દુલ્હનના વેશમાં આ ફૅશન શોમાં આકર્ષણના કેન્દ્ર બન્યા હતાં.

ગીતાંજલિ જેમ્સ માટે

ગીતાંજલિ જેમ્સ માટે

નેહા ધુપિયાએ ગીતાંજલિ જેમ્સ માટે રૅમ્પ વૉક કર્યુ હતું.

સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂર આ ફૅશન શોમાં સિતારાઓથી લપેટાયેલા દેખાયાં. સોનમે જેમ એન્ડ જ્વૅલરી એક્સપોર્ટ પ્રમોશન હાઉંસિલ (GJEPC) માટે રૅમ્પ વૉક કર્યુ હતું.

English summary
View Photos of Ceelbrities at Indian Jewellery Fashion Week 2014 which is held at Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X