For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG! આ ફિલ્મોને સેન્સર બોર્ડે બેન કરી છે , પણ યુટ્યુબમાં ધૂમ જોવાઈ છે

By Desk
|
Google Oneindia Gujarati News

બોલિવૂડ ફિલ્મનો ઉદ્યોગ દુનિયાના સૌથી મોટા ફિલ્મ ઉદ્યોગમાં એક છે. દર વર્ષે બોલિવૂડમાં ઘણી ફિલ્મો બનતી રહે છે જેમાંથી કેટલીક ફિલ્મો સારો વ્યાપાર કરે છે, તો કેટલીક ફિલ્મો પિટાઈ જાય છે. બોલિવૂડમાં ઘણી ફિલ્મો એવી પણ હોઈ છે જે આપણા સુધી પહોચી પણ નથી શકતી એટલે કે કેટલીક ફિલ્મો જેને બેન કરી દેવામાં આવે છે.

ફિલ્મોના બોલ્ડ સીન, કાશ્મીરનો મુદ્દો, ધર્મ કે પછી જાતિ સાથે જોડાયેલા મુદ્દાવાળી ફિલ્મો સેન્સર બોર્ડે ધ્વારા બેન કરી દેવામાં આવે છે. આ લીસ્ટ માં અશ્લીલ ફિલ્મો પણ સામીલ છે.

અહી અમે એવી જ કેટલીક ફિલ્મ વિશે માહિતી આપવા જઈ રહ્યા છે, જેને સેન્સર બોર્ડે બેન કરી છે પરંતુ તે ફિલ્મો આસાનીથી યુટ્યુબ પર મળી શકે છે.

બેન્ડિટ ક્વિન

બેન્ડિટ ક્વિન

આ ફિલ્મ ફૂલનદેવી ના જીવન પર આધારિત હતી. આ ફિલ્મમાં વલ્ગર સીન અને ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના કારણે તેને બેન કરવામાં આવી હતી.

ફાયર

ફાયર

આ ફિલ્મ હંમેશા ચર્ચામાં બની રહી. આ ફિલ્મ શબાના આઝમી અને નંદિતા દાસ પર ફિલ્માવામાં આવી હતી. જેમાં 2 મહિલાઓ વચ્ચેના સંબધ બતાવવામાં આવ્યા હતા.

કામસૂત્ર

કામસૂત્ર

આમ જોવા જઈએ તો લોકો દ્વારા આ ફિલ્મને વાહવાહી મળી. પરંતુ સેન્સર બોર્ડે તેને બેન કરી દીધી અને કહ્યું કે ભારતીય વર્ગ માટે આ ફિલ્મ યોગ્ય નથી.

ઉર્ફ પ્રોફેસર

ઉર્ફ પ્રોફેસર

આ ફિલ્મમાં મનોજ પાહવા, અંતરા માલી અને શર્મન જોશી હતા. આ ફિલ્મ સેન્સર બોર્ડને પસંદ ના આવી કારણકે આ ફિલ્મમાં બોલ્ડ સીન અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ધ પિંક મિરર

ધ પિંક મિરર

ટ્રાન્સ જેન્ડરના જીવન અને પ્રશ્નોને દર્શાવતી આ ફિલ્મમાં વલ્ગર સીન હોવાથી બેન કરવામાં આવી.

પાંચ

પાંચ

અનુરાગ કશ્યપની આ ફિલ્મ બેન કરવામાં આવી હતી, કારણકે આ ફિલ્મ જોશી-અભ્યંકર સીરીયલ મર્ડર કેસ પર આધારિત હતી.

બ્લેક ફ્રાઈડે

બ્લેક ફ્રાઈડે

અનુરાગ કશ્યપની આ ફિલ્મ બોમ્બ બ્લાસ્ટ પર આધરિત હતી જેને બેન કરવામાં આવી હતી.

સીન્સ

સીન્સ

આ ફિલ્મમાં એક પાદરીનું સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મ જનુન, હવસ અને સંઘર્ષની કહાની છે.

વોટર

વોટર

આ ફિલ્મ ભારતીય વિધવા પર આધારિત છે. આ ફિલ્મની ખુબ જ ચર્ચા કરવામાં આવી અને તેને બેન પણ કરી દેવાઈ.

અનફ્રીડમ

અનફ્રીડમ

આ ફિલ્મ હાલમાં જ આવી હતી. સમલૈંગિક અને આતંકવાદ પર આધારિત આ ફિલ્મને પણ બેન કરવામાં આવી છે.

English summary
Bollywood the one of the largest film industry in the world. It produces the maximum number of films in a year. Censor board has banned these but you can still watch them on youtube.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X