• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તસવીરો : નરગીસ ફખરીનું હોટ મેકઓવર

|

બોલિવૂડમાં હાલ ચાલી રહ્યો છે શોર્ટ હેરનો નવો ટ્રેન્ડ. અને બોલિવુડ સેલેબ્રિટી સોનાક્ષી સિંહા બાદ આ લિસ્ટમાં નામ જોડાયું છે મોડેલ, એકટ્રેસ નરગીસ ફખરીનું.

નરગીસે હાલમાં કરાવ્યું છે હોટ મેકઓવર. સમરને ધ્યાનમાં રાખીને નરગીસે પોતાના હેરને કરી નાંખ્યા છે શોર્ટ.

એટલું જ નહીં નરગીસ તેના આ નવા મેકઓવરમાં લાગી રહી છે સૂપર હોટ. તો ચલો તમને પણ બતાવી દઇએ નરગીસનું આ ન્યૂ લૂક જુઓ આ ફોટો સ્લાઇડર...

નરગીસનું ન્યૂ લૂક

નરગીસનું ન્યૂ લૂક

આ છે મોડેલ અને બોલિવુડ એકટ્રેસ નરગીસ ફખરીનું હોટ એન્ડ બોલ્ડ ન્યૂ લૂક.

નરગીસનું ટ્રાન્સફોર્મેશન

નરગીસનું ટ્રાન્સફોર્મેશન

કાળજાય ગરમીથી કંટાળીને બોલિવુડ સેલેબ્રિટી નરગીસ ફખરીએ તેના લાંબા વાળને કરાવી નાંખ્યા છે શોર્ટ.

નરગીસે સોનાક્ષીને કરી કોપી!!

નરગીસે સોનાક્ષીને કરી કોપી!!

થોડા સમય પહેલા બોલિવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહાએ પણ કરાવ્યા હતા શોર્ટ હેર. અને હવે નરગિસે પણ શોર્ટ હેર કરાવીને, શોર્ટ હેરના ટ્રેન્ડને બોલિવૂડમાં હોટફેવરેટ કરી દીધો છે.

ટ્વિટ કરી કહ્યું

ટ્વિટ કરી કહ્યું

નરગીસે ટ્વિટ કરીને પોતાના આ નવા લૂકને લોકો સામે મૂક્યો છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે "અ લીટલ કલર ઇન માય લાઇફ"

ન્યૂ લૂક, ન્યૂ ફોટો

ન્યૂ લૂક, ન્યૂ ફોટો

એટલું જ નહીં પોતાના નવા લૂક સાથે નરગીસે કર્યું ફોટોસેશન અને કહેવાની જરૂર નથી કે પોતાના આ નવા લૂકમાં નરગીસ લાગી રહી છે સુપર હોટ.

English summary
Check Out Nargis Fakhri's Hot New Makeover
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X