For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્દેશકની જબરજસ્તી સેક્સ સીન માંગણી, ચિત્રાંગદાએ રડીને છોડ્યો ફિલ્મ સેટ

By Desk
|
Google Oneindia Gujarati News

ચિત્રાંગદા સિંહ વિશે જે ખબર આવી છે તે ખરેખર ચોકાવી નાખે તેવી છે. આમ તો બધા જ જાણે છે કે કેમેરા સામે સેક્સ સીન આપવું દરેક માટે સરળ નથી હોતું. પરંતુ તેના માટે જબરજસ્તી કરવી કેટલું યોગ્ય છે?

Spotboye ના રિપોર્ટ અનુસાર કંઈક એવું જ થયું ચિત્રાંગદા સિંહ અને નવાઝુદ્દીન સિદીકી ના ફિલ્મના સેટ પર. ફિલ્મનું નામ છે "બાબુમોસાય બન્દુક્બાજ".. ફિલ્મમાં નિર્દેશક કુશન નંદી એ ચિત્રાંગદા સિંહને કેટલાક આપતિજનક સેક્સ સીન કરવા માટે કહ્યું જેના માટે ચિત્રાંગદા સિંહે સાફ સાફ ના પાડી દીધી.

ચિત્રાંગદા સિંહનો હોટ બિકની ફોટોશૂટ

તો નીચે જુઓ ખરેખર શું થયું હતું ફિલ્મના સેટ પર...

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ

રિપોર્ટનું માન્યે તો ફિલ્મ નિર્દેશક કુશન નંદી ફિલ્મના એક સીનમાં કંઈક વધારે જ ઘુસી ગયા હતા.

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ

એક સીન હતો જેમાં નવાઝને ચિત્રાંગદા સિંહે પલંગમાં ખેચવાનો હતો અને અહેસાસ કરવાનો હતો કે કોઈ તેમને જોઈ રહ્યું છે.

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ

આ સીનથી નિર્દેશક કુશન નંદીને સંતોષ નહતો થઇ રહ્યો. કુશન નંદીએ કંઈક એવું કરવાનું કહી દીધું જે ખુબ જ ગેરવ્યાજબી હતું.

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ

કુશન નંદી ચિત્રાંગદાને કહ્યું કે તેને નવાઝની ઉપર આવવાનું છે. પગને રગડો અને સેક્સ કરો. પછી જોવાનું જ શું રહ્યું બધા જ ક્રુ મેમ્બર ની સામે ચિત્રાંગદા ભડકી ઉઠી.

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ

બંને વચ્ચે ખુબ જ બોલાચાલી થઇ ગઈ અને ચિત્રાંગદા સિંહ ગુસ્સામાં સેટ છોડીને ચાલી ગઈ.

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ

ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક લોકોનું કહેવું છે કે ચિત્રાંગદા સિંહ એટલા માટે સેટ છોડીને ચાલી ગઈ કારણ કે તે એક્ટિંગ બરાબર રીતે કરી શકતી ના હતી.

English summary
Chitrangada Singh Forced By Director To Do Erotic Scenes, Left The Sets In Tears.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X