Covid19: વાયરલ થઈ પૂનમ પાંડેની Corona Kiss, લોકોએ કહ્યું- કોરોના પ્યાર હૈ
નવી દિલ્હીઃ ચારે તરફ કોરોનાને લઈ વાતો થઈ રહી છે, ભારતમાં કોરોનાવાઈરસમાં દર્દીની સંખ્યા 166 પહોંચી ગઈ છે, જ્યારે કોવિડ 19ના કારણે ભરતમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થઈ ચૂક્યાં છે, લોકોને સતત તકેદારી રાખવાનું કહેવાઈ રહ્યું છે અને વારંવાર હાથ ધોવાની અપીલ કરવામાં આવી રહી છે, દેશની કેટલીય જાણીતી હસ્તીઓએ પણ વીડિયો અપલોડ કરી લોકોને હાથ ધોવાની સલાહ આપી છે પરંતુ આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર કોરોનાને લઈ એવી તસવીરો વાયરલ થઈ રહી છે જેની લોકો મજા લઈ રહ્યા છે.

વાઈરલ થઈ પૂનમ પાંડેની કોરોના કિસ
પોતાની બોલ્ડ તસવીરોને લઈ હંમેશા ચર્ચામાં રહેતી ઈન્ટરનેટ સંસેસન ક્વિન પૂનમ પાંડેએ ઈન્સ્ટાગ્રામ પર એવી તસવીર પોસ્ટ કરી છે, જેણે લોકોને આ ડરના માહોલમાં પણ હસવા માટે મજબૂર કરી દીધા છે, જણાવી દઈએ કે પૂનમે જે તસવીર પોસ્ટ કરી છે તેમાં તે પોતાના નવા બૉયફ્રેન્ડ સાથે છે.

ઈન્ટરનેટ પર ધમાલ મચાવી
ફોટોમાં પૂનમ પાંડે પોતાના બૉયફ્રેન્ડને કિસ કરતી જોવા મળી રહી છે પરંતુ બનેએ પોતાના ચહેરા પર રુમાલ બાંધી રાખ્યો છે, આ ફોટોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી છે, અત્યાર સુધી તેને 1,24,461 લાઈક્સ મળી ચૂકી છે.

એક યૂઝરે કેપ્શનમાં લખ્યું- કોરોના પ્યાર હૈ
પૂનમ પાંડે પોતાની ફોટોને અપલોડ કરી કેપ્શન માંગ્યું હતું, જેના માટે લોકોએ પૂનમ પાંડેની તસવીર માટે એકથી બઢકર એક કેપ્શન લખ્યા, એક યૂઝરે કેપ્શનમાં લખ્યું- કોરોના પ્યાર હૈ, બીજાએ લખ્યું- ઈસ વક્ત તો યહી બેસ્ટ સિચ્યુએશન હૈ, તો અન્ય એક યૂઝરે લખ્યું- માસ્ક વાલા લવ, બીજા એક યૂઝરે લખ્યું- બેય પ્રેમ કરે છે પણ પ્રેમ કરી નથી શકતા, અન્ય એક યૂઝરે લખ્યું- પતિ પત્ની ઔર માસ્ક.

કોણ છે પૂન પાંડે
પૂનમ પાંડેની ઓળખ એક ગ્લેમરસ કિંગફિશર મોડેલ અને અભિનેત્રીના રૂપમાં છે, જેમણે બૉલીવુડ અને તેલુગૂ સિનેમામાં કામ કર્યું છે, એક મોડેલ તરીકે પોતાનું કરિયર શરૂ કરનાર પૂનમ 2010માં ગ્લેડરગ્સ મેનહંટ અને મેગામોડેલ પ્રતિયોગિતાની શીર્ષ નવ પ્રતિયોગિતામાંથી એક છે, તે કિંગફિશર કેલેન્ડર 2012માં જોવા મળી હતી, જે બાદ તેને ઘણી ઓળખ મળી.

...તો હું બધાં કપડાં ઉતારી દઈશ
હંમેશા પોતાની બોલ્ડ તસવીરોને લઈ ચરચામાં રહેનાર પૂનમ પાંડેએ નશા નામની એડલ્ટ ફિલ્મમાં પણ કામ કર્યું છે, પૂનમ 2011માં વર્લ્ડ કપ દરમિયાન ચર્ચામાં આવી હતી જ્યારે તેણે કહ્યું હતું કે જો ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતશે તો તે નગ્ન થી જશે, માટે જ્યારે ઈન્ડિા 2 એપ્રિલ 2011ના રોજ વર્લ્ડ કપ જીત્યું તો લોકોએ સોશિયલ મીડિયા પર પૂનમ પાંડેની શોધ શરૂ કરી દીધી હતી.

પૂનમને અશ્લિલતાથી વાંધો નથી
પૂનમે પોતાની એક એપ પણ લૉન્ચ કરી હતી, પરંતુ તેમણે પોતાની આ એપમાં બોલ્ડ તસવીરો નાખી દીધી હતી જેના કારણે લૉન્ચિંગની થોડી કલાકોમાં જ ગૂગલે એપ પર પ્રતિબંધ લગાવી દીધો હતો, ટ્વીટર પર પણ પૂનમ પાંડેને બોલ્ડનેસને કારણે બેન કરી દેવામાં આવી છે.
ભોજપુરી અભિનેત્રી કાજલ રાઘવાનીએ ચલાવ્યો હૉટનેસનો જાદૂ, ઈન્ટરનેટ પર લગાવી આગ