For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Watch : હવાઈઝાદાનું પહેલુ ગીત ‘ડાક ટિકટ...’ રિલીઝ, મોહી જાય છે મોહિત

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 3 જાન્યુઆરી : આયુષ્માન ખુરાના અને મિથુન ચક્રવર્તી અભિનીત હવાઈઝાદા દર્શકોને ઇમ્પ્રેસ કરી રહી છે. ફિલ્મનું ટ્રેલર દર્શકોને અવેસમ લાગી રહ્યું છે. આ મહીનાના અંતે જ્યારે ફિલ્મ રિલીઝ થવાની છે, ત્યારે ફિલ્મનું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે.

hawaizaada-1-1
ડાક ટિકટ... ગીત ગઈકાલે રિલીઝ થયું છે. મોહિત ચૌહાનના અવાજમાં આ ગીત ખૂબ જ હૃદયસ્પર્શી લાગે છે. ડાક ટિકટ... ગીત આયુષ્માન ખુરાના અને મિથુન ચક્રવર્તી ઉપર શૂટ કરવામાં આવ્યું છે.

hawaizaada-2
રોચક કોહલી હવાઈઝાદાના મ્યુઝિક કમ્પોઝર છે કે જેઓ સિંગર આયુષ્માન ખુરાના સાથે અનેક હિટ સૉંગ્સમાં કામ કર્યું છે. આયુષ્માને હવાઈઝાદામાં પ્રસિદ્ધ ગઝલકાર મિર્ઝા ગાલિબની જાણીતી ગઝલ દિલ-એ-નાદાન પણ ગાયું છે.

hawaizaada-1
હવાઈઝાદા ફિલ્મ શિવકર બાપૂજી તળપદેના જીવન પર આધારિત છે કે જેમણે ભારતનું પહેલું હવાઈ જહાજ ઉડાવ્યુ હતું.

ફિલ્મનું દિગ્દર્શન વિભુ પુરી કરી રહ્યા છે. રિલાયંસ એંટરટેનમેંટ નિર્મિત હવાઈઝાદા ફિલ્મ 30મી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

તો જુઓ હવાઈઝાદાનું પ્રથમ ગીત ડાક ટિકટ...

અને ટ્રેલર જોવાનું રહી ગયું હોય તો તે પણ જોઈ જ નાંખો.

English summary
Hawaizaada first song, Daak Ticket sung by Mohit Chauhan mesmerizes you. Watch the song starring Ayushmann Khurrana and Mithun Chakraborty...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X