PICS : ડબ્બુના કૅલેંડર લૉન્ચિંગમાં ઉમટી પડ્યું બૉલીવુડ
મુંબઈ, 6 જાન્યુઆરી : દર વરસની જેમ વર્ષ 2015માં પણ ડબ્બુ રતનાનીનું સેલિબ્રિટી કૅલેન્ડર તૈયાર થઈ ગયું છે અને ગઈકાલે જ આ કૅલેન્ડર લૉન્ચ કરવામાં આવ્યું. લૉન્ચિંગ પ્રસંગે શાહરુખ ખાન સહિત અનેક સેલિબ્રિટીઓ હાજર રહી હતી.
નોંધનીય છે કે લોકો પણ ડબ્બુ રત્નાનીના આ કૅલેન્ડરની આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે. વર્ષ 2015ના આ કૅલેન્ડરમાં આલિયા ભટ્ટ, ફરહાન અખ્તર, પ્રિયંકા ચોપરા, શાહરુખ ખાન, અભિષેક બચ્ચન, હૃતિક રોશન, અમિતાભ બચ્ચન, અર્જુન રામપાલ, જૅકલીન ફર્નાન્ડીઝ સહિતની હસ્તીઓ જોવા મળશે.
દરમિયાન કૅલેન્ડર લૉન્ચિંગ સમારંભમમાં ડબ્બુ રત્નાની, તેમના પત્ની મનીષા રત્નાની, તેમની દીકરી મારિયા રત્નાની ઉપરાંત શાહરુખ ખાન પ્રિયંકા ચોપરા, જૅકલીન, અર્જુન રામપાલ, અભિષેક બચ્ચન, બિપાશા બાસુ, એલી અવરમ સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. તાજેતરમાં જ ડબ્બુ રત્નાનીએ કૅલેંડર 2015ના મેકિંગનું ટીઝર લૉન્ચ કર્યુ હતું અને હવે કૅલેંડર પણ લૉન્ચ થઈ ગયું છે.
તસવીરો જોવા નીચેનું સ્લાઇડર ફેરવતા જાઓ :

અર્જુન-અભિષેક
ડબ્બુ રત્નાની કૅલેંડર 2015 લૉન્ચિંગમાં મસ્તીના મૂડમાં અર્જુન રામપાલ અને અભિષેક બચ્ચન.

અર્જુન-ઉદ્ધવ
ડબ્બુ રત્નાની કૅલેંડર 2015 લૉન્ચિંગમાં અર્જુન રામપાલ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે.

બિપાશા-ડબ્બુ
ડબ્બુ રત્નાની કૅલેંડર 2015 લૉન્ચિંગ પ્રસંગે બિપાશા બાસુ અને ડબ્બુ રત્નાની.

ડબ્બુ-અભિષેક
ડબ્બુ રત્નાની કૅલેંડર 2015 લૉન્ચિંગમાં ડબ્બુ અને અભિષેક.

એલી-બિપાશા
ડબ્બુ રત્નાની કૅલેંડર 2015 લૉન્ચિંગ પ્રસંગે એલી અવરમ અને બિપાશા.

જૅકલીન ફર્નાન્ડીઝ
ડબ્બુ રત્નાની કૅલેંડર 2015 લૉન્ચિંગમાં જૅકલીન ફર્નાન્ડીઝ.

સેલ્ફી ટાઇમ
ડબ્બુ રત્નાની કૅલેંડર 2015 લૉન્ચિંગ પ્રસંગે સેલ્ફી લેતાં જૅકલીન.

પોઝિંગ
ડબ્બુ રત્નાની કૅલેંડર 2015 લૉન્ચિંગ પ્રસંગે પોઝ આપતાં જૅકલીન.

મનીષા-શાહરુખ-ડબ્બુ
ડબ્બુ રત્નાની કૅલેંડર 2015 લૉન્ચિંગ પ્રસંગે મનીષા રત્નાની, શાહરુખ ખાન અને ડબ્બુ.

નીલમ-સંગીતા-સમીર
ડબ્બુ રત્નાની કૅલેંડર 2015 લૉન્ચિંગ પ્રસંગે નીલમ, સંગીતા બિજલાણી અને સમીર સોની.

પંકજ ઉધાસ
ડબ્બુ રત્નાની કૅલેંડર 2015 લૉન્ચિંગ પ્રસંગે પત્ની સાથે પંકજ ઉધાસ.

પ્રિયંકા-શ્રદ્ધા
ડબ્બુ રત્નાની કૅલેંડર 2015 લૉન્ચિંગ પ્રસંગે પ્રિયંકા ચોપરા અને શ્રદ્ધા કપૂર.

પ્રિયંકા-ડબ્બુ-મનીષા
ડબ્બુ રત્નાની કૅલેંડર 2015 લૉન્ચિંગ પ્રસંગે પ્રિયંકા, ડબ્બુ અને મનીષા.

રમેશ તૌરાની
ડબ્બુ રત્નાની કૅલેંડર 2015 લૉન્ચિંગ પ્રસંગે પત્ની સાથે રમેશ એસ તૌરાની.

વરુણ-મારિયા-શ્રદ્ધા
ડબ્બુ રત્નાની કૅલેંડર 2015 લૉન્ચિંગ પ્રસંગે વરુણ ધવન, ડબ્બુની દીકરી મારિયા રત્નાની અને શ્રદ્ધા.