For Quick Alerts
For Daily Alerts
ઉર્વશી રૌતેલાએ રેડ આઉટફિટમાં ઠૂમકાં લગાવ્યાં, જોતા જ રહી જશો
બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હાલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. એક્ટ્રેસ પોતાની સુંદરતા અને ફિટનેસ માટે ઘણી મશહૂર છે, પરંતુ ઉર્વશીનો ડાંસ તેની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવી દે છે. હાલમાં જ ઉર્વશીઓ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં ઉર્વશી રેડ કલરના આઉટફિટ પહેરી મુશ્કેલ ડાંસ સ્ટેપ્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં ઉર્વશી ઘણી સુંદર લાગી રહી છે. એક્ટ્રેસનો આ વીડિયો ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

સની દેઓલ સાથે પહેલી ફિલ્મ કરી
ઉર્વશી રૌતેલાએ સની દેઓલ સાથે બૉલીવુડમાં પગલું માડ્યું હતું. તેમની પહેલી ફિલ્મ સિંહ સાબે ધી ગ્રેટ હતી, જેમાં તેમણે સની દેઓલની પત્નીનો રોલ નિભાવ્યો હતો. જે બાદ તે ગ્રેટ ગ્રાન્ડ મસ્તીમાં પણ જોવા મળી હતી. ઉર્વશી રૌતેલાએ હેટ સ્ટોરી 4થી પણ ઘણી ચર્ચા મેળવી હતી.
ક્ષિતિજનો NCB પર આરોપ - કરણ જોહરનુ નામ લઈ લો, તમને છોડી દેશે